રાજ્યની ખબર હવે ખાદી નહીં, ખાખીનું રાજ:પરેશ ધાનાણી By Admin September 22, 2020 ""હવે ખાદી નહીં, ખાખીનું રાજ""હાલ આઈપીસી, સીઆરપીસી, દારૂબંધીજુગાર,ધીરધાર,પાસા‐ટાડા અને સાયબરક્રાઈમ અંગે કાયદો તો છે પણ ઈરાદો નહી,હવે ખુદ 'ખાખી વર્દી'ને કાયદાથી ગુંડાગીરીનોપીળો પરવાનો આપીને નવી પેઢીના ગુજરાતનેગુલામ બનાવવાનુ ષડયંત્ર શું કામે રચાયુ છે..?#ગુંડા_બચાવો_ધારો— Paresh Dhanani (@paresh_dhanani) September 22, 2020 loading…