મુંબઈ થી આવેલો નાર્કોટિક્સ નો જથ્થો જામનગર થી ઝડપાયો..
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૫ ઓક્ટોબર: જામનગર એસ.ઓ.જી. પોલીસ દ્વારા જીલા પોલીસ વડા ની સૂચના થી બેડીબંદર રોડ પાસે આવેલી તિરૂપતિ સોસાયટી માંથી નારોકોટિક્સ ના રેકેટ નો પર્દાફાશ કરાયો.
મુંબઈ થી આવેલા મેફેદડ્રોન કેફી પ્રદાર્થ ના જથ્થા સાથે ત્રણ શખ્સો ને ઝડપી લેવામાં આવ્યા કુલ રૂપિયા 3,60,000 નો મુદામાલ જપ્ત કરાયો.