Bus 2

અંબાજી બ્રેકીંગ: અંબાજી થી ઉમરગામ જતી એસટી બસ પલટી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૧૨ ઓક્ટોબર: અંબાજી થી ઉમરગામ જતી એસટી બસ પલટી.

  • એસટી નિગમ ની સ્લીપર કોચ લકઝરી બસ પલટી
  • અંબાજી નજીક ચીખલા ગામ પાસે વળાંક માં બસ પલટી
  • બસ માં બેઠેલા ડ્રાઇવર, કંડકટર સહિત એક મુસાફર ઘાયલ
  • 108 એમ્બ્યુલન્સ .મારફતે અંબાજી ની જનરલ હોસ્પિટલ માં ખસેડાયા
  • રસ્તો થયો બ્લોક. . . . .