Jamnagar sheep death 3

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે ભરવાડ ટપુભાઈ ટારીયાના ૭૯ ઘેટાઓનું થયુ મરણ

Jamnagar sheep death 4

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૯ નવેમ્બર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે ભરવાડ ટપુભાઈ ટારીયાના ૭૯ ઘેટાઓનું થયુ મરણઆજે ૭૯ (ઓગણ એંસી) જેવા તેમના ઘેટા કે જેની અંદાજે કિંમત આશરે રૂપિયા ૬,૩૨,૦૦૦ જેવી થાય છે તે મરણ થતાંજ પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે

Jamnagar sheep death 3

પ્રાથમીક તારણ મુજબ વહેલી સવારે કોઈ જંગલી જાનવરે અચાનક તેમના ઘેટા બકરાના વાડામાં ઘુસીને ઘેટા ઉપર હુમલો કરીને મારણ કરેલ છે.

whatsapp banner 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *