લગ્નના દોઢ મહિના બાદ જ દિયા(dia mirza pregnant)એ બતાવ્યો બેબી બમ્પ, પ્રેગ્નેન્સીના કારણે કર્યા હતા ટૂંક સમયમાં લગ્ન?
બોલિવુડ ડેસ્ક, 01 માર્ચઃ દોઢ મહિના પહેલા જ બોલિવુડ દિવા એટલે કે દિયા મિર્ઝા(dia mirza pregnant)એ બિઝનેસ મેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દિયા અને વૈભવના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતા. થોડા સમય પહેલા જ દિયા પતિ સાથે હનીમુન પર પતિની પહેલા લગ્નથી આવેલી દીકરી સાથે ગઇ હતી. તેના ફોટો પણ તેને પોસ્ટ કર્યા હતા.
તાજેતરમાં જ દિયા દરિયા કિનારા પર પોતાનો બેબી બમ્પ(dia mirza pregnant) દેખાતો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે આ ફોટો(dia mirza pregnant) તેના પતિએ ક્લિક કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીએ મુંબઈના બિઝનેસમેન વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા છે. દિયાના પતિ વૈભવના પણ આ બીજા લગ્ન છે. વૈભવ સમાયરા નામની દીકરીનો પિતા છે. દિયા મિર્ઝા અને વૈભવ રેખીએ એક્ટ્રેસના ઘરે જ લગ્ન કર્યા હતા. નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં આ લગ્ન સંપન્ન થયા હતા. દિયાના લગ્નમાં મહિલા પૂજારીએ વિધિ કરાવી હતી. લગ્નવિધિ કરાવવા માટે દિયાએ શીલા અટ્ટાનો આભાર પણ માન્યો હતો. દિયાના લગ્નમાં મહિલા પૂજારીને જોઈને ફેન્સને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. દિયાએ લગ્નમાં કન્યાદાન અને વિદાઈ જેવા રિવાજોને બાકાત રાખ્યા હતા. દિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ મૂકીને આ વાતનો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો….