Heavy rain in patan: પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે રોડ ઉપર પાણી ફરી વળ્યા
Heavy rain in patan: સાંતલપુર તાલુકા ના ગ્રામીણ વિસ્તાર લોદરા , બોરૂડા , વારાહી , ગરામડી , ઝંડાલા સહિત અનેક કામોમાં વરસાદી માહોલ છવાયો
પાટણ, 24 જુલાઇઃ Heavy rain in patan: પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે રોડ ઉપર પાણી ફરી વળ્યા સાંતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે ધોધમાર વરસાદ ને લઈને રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા સાંતલપુર તાલુકા ના ગ્રામીણ વિસ્તાર લોદરા , બોરૂડા , વારાહી , ગરામડી , ઝંડાલા સહિત અનેક કામોમાં વરસાદી માહોલ છવાયો.
છેલ્લા 12 કલાકથી સાંતલપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં છવાયો વરસાદી મહોલ લોદરા ગામ જોડે નદીમાં પાણી નો પ્રવાહ વધયો છે નદી ના પ્રવાહ ને કારણે ગાંજીસર ,લોદરા ગામ ને જોડતો રોડ બંઘ થયો છે સાંતલપુર ના લોદરા અને ભાભર તાલુકાને જોડતો રોડ વરસાદી પાણી ને લઈને બંધ થયો છે.
લોદરા ગામ તળાવ અને નદી માં નવા નીર આવતા લોદરા સરપંચ પ્રદીપ ઠાકોર અને ગામ જનો સહિત ગામ લોકોએ ગામ તળાવ અને નદીના વધામણા કર્યા હતા લોદરા ગામ માં નદી ના નવા નીર ની નાના ભોલકવો ઓ નાવવાની મોજ લીધી હતી રાધનપુર અને સાંતલપુર માં હજુ પણ ધીમી ધારે વરસાદ ચાલુ હોવાથી ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો મહોલ છવાયો છે.(સોર્સઃ ન્યુઝ રીચ)