Ganapati at the home of Bollywood stars: બોલીવુડ સ્ટાર્સના ઘરે પધાર્યા ગણપતિ બપ્પા, જુઓ વિધ્નહર્તાની વિવિધ તસવીરો
Ganapati at the home of Bollywood stars: મોટાભાગના સિતારાઓએ પોતાના ઘરે લાવેલા ગણેશજી સાથે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો
મનોરંજન, 01 સપ્ટેમ્બર: Ganapati at the home of Bollywood stars: બોલીવુડમાં આ વર્ષે પણ ધુમધામથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના કાળ બાદ આ વર્ષે બોલીવુડ સ્ટાર્સ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરી રહ્યા. આવો જોઈએ તસવીરોમાં કે કેવી રીતે બાપ્પાની ભક્તિ કરી રહ્યા છે બોલીવુડના સિતારાઓ.