Ganapati at the home of Bollywood stars

Ganapati at the home of Bollywood stars: બોલીવુડ સ્ટાર્સના ઘરે પધાર્યા ગણપતિ બપ્પા, જુઓ વિધ્નહર્તાની વિવિધ તસવીરો

Ganapati at the home of Bollywood stars: મોટાભાગના સિતારાઓએ પોતાના ઘરે લાવેલા ગણેશજી સાથે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો

મનોરંજન, 01 સપ્ટેમ્બર: Ganapati at the home of Bollywood stars: બોલીવુડમાં આ વર્ષે પણ ધુમધામથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના કાળ બાદ આ વર્ષે બોલીવુડ સ્ટાર્સ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરી રહ્યા. આવો જોઈએ તસવીરોમાં કે કેવી રીતે બાપ્પાની ભક્તિ કરી રહ્યા છે બોલીવુડના સિતારાઓ.

સોનુ સૂદ
સોનુ સુદ ઘરે પધારેલા ગણપતિ સાથે
Ganesh Chaturthi 2022: Sara Ali Khan welcomes Ganpati home with mom Amrita  Singh; PIC
સારા તેની માતા અમૃતા સાથે
bollywood actor salman khan doing aarti for ganpati bappa at her sisters  arpita house | Video:
સલમાન ખાન બહેન અર્પિતાના ઘરે લાવેલા ગણપતિજીના આશીર્વાદ લેવા પહોંચ્યો
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા પોતાના ઘરે લાવી બપ્પા
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી, પતિ અને બાળકો સાથે
શાહરુખ ખાન
શાહરુખ ખાન પણ વિઘ્નહર્તાને લાગ્યો ઘરે
હેમા માલિની
હેમા માલીના ઘરે ગણેશ જી
દિયા મિર્ઝા
દિયા મિર્ઝાના ઘરે બપ્પા

આ પણ વાંચોઃ Ultimate Kho Kho: પ્રથમ મેચમાં રાજસ્થાન વોરિયર્સને પાંચ પોઈન્ટથી હરાવ્યું, બીજી મેચમાં તેલુગુ વોરિયર્સે ઓડિશા જગરનોટ્સને 65-36થી હરાવ્યું

આ પણ વાંચોઃ Jacqueline summoned by Delhi court:જેક્લીન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધી, અભિનેત્રી વિરુદ્ધ દિલ્હી કોર્ટે જાહેર કર્યું સમન્સ

Gujarati banner 01