Garaba Video

Garaba Video: કાલની શરદીય નોરતા શરુ, ખેલૈયાઓ પ્રેક્ટિશ શરુ- જુઓ વીડિયો

Garaba Video: બે વર્ષ બાદ ખેલૈયાઓ ઝુમસે ગરબાના તાલે

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃGaraba Video: હિન્દુ કેલેન્ડ અનુસાર આવતી કાલથી શરદીય નવરાત્રી શરુ થશે. છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસના કહેરના કારણે કોઇ તહેવારની ઉજવણી થઇ ના હતી. ગુજરાતની શાન ગણાતા ગરબા પણ બે વર્ષથી બંધ હતા.

બે વર્ષ બાદ ફરી ખેલૈયાઓમાં પહેલા જેવો જ ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે. બજારમાં જાત જાતની ચણીયા ચોળી તો વહેચાઇ રહી છે, તે સાથે ગરબા ક્લાસ માં પણ લોકો ગરબા શીખવા અને પ્રેક્ટિસ કરે છે, જુઓ ખેલૈયાઓનો વીડિયો

આ પણ વાંચોઃ Gujarat won two more gold in table tennis: નેશનલ ગેમ્સમાં ગુજરાતે ટેબલ ટેનિસમાં વધુ બે ગોલ્ડ જીતવાની સાથે બીજુ સ્થાન મેળવ્યુ

આ પણ વાંચોઃ Manish Sisodia visited Siddhapur: મનીષ સિસોદિયાએ સિદ્ધપુરની 10 વર્ષથી તૈયાર, પરંતુ શરૂ ન થયેલ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લીધી

Gujarati banner 01