PM Modi attends Maha Aarti at Gabbar: વડાપ્રધાન મોદી અંબાજી ગબ્બર ખાતે આરતી કરવા પહોંચ્યા- જુઓ લાઇવ

PM Modi attends Maha Aarti at Gabbar: મા અંબાના કરો લાઇવ દર્શન

અંબાજી, 30 સપ્ટેમ્બર: PM Modi attends Maha Aarti at Gabbar: ગુજરાતમાં વડાપ્રધાન બે દિવસીય મુલાકાતે આવ્યાં છે, અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યું છે. આજે વંદેભારતને પણ લીલી ઝંડી આપી છે. હવે વડાપ્રધાન માં અંબાના ચરણોએ દર્શન કરવા પહોંચ્યા છે. જુઓ ગબ્બર ખાતે મહા આરતી….

આ પણ વાંચોઃ Ahmedabad Division New Train Time Table: નવા મહિનાથી અમદાવાદ મંડળ પર નવું ટાઈમ ટેબલ લાગુ, જુદા જુદા સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર

આ પણ વાંચોઃ Government job alert: સારા સમાચાર, GPSC અને અન્ય ભરતીઓ માટેની વય મર્યાદામાં અપાઈ 1 વર્ષની છૂટ

Gujarati banner 01