Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Gujarat Police: પાટણના કલ્પેશ પ્રજાપતિને ASI પદે બઢતી, પરિવારમાં ખુશીની લહેર

Vibrant Gujarat Global Summit: સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં ગુજરાતના સફળ રોડ-શો, રોકાણની નવી તકો

RJT Freight Loading: રાજકોટ ગુડ્સ શેડમાંથી પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું લોડિંગ

PM Kisan Yojana: સુરત જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી

PM Gujarat Visit: પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે

Nursing Conference: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 23મી TNAI ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો પ્રારંભ

Aadhaar Service Centre: અમદાવાદમાં રવિવારે પણ કાર્યરત 7 આધાર સેવા કેન્દ્રો શરૂ

Kankaria Garba: કાંકરિયામાં દિવ્યાંગજનો સાથે ગરબાની રમઝટ

Rang Kala Workshop: અમદાવાદની કોલેજમાં ત્રણ દિવસીય રંગકલા વર્કશોપ

Gandhi Jayanti: રાષ્ટ્રભાષા કૉલેજમાં ગાંધી જયંતી નિમિત્તે ગુણાંજલિ કાર્યક્રમ યોજાયો

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Saturday, November 07, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
Thalapathy vijay
મનોરંજન

Thalapathy vijay instagram account: થલાપતિ વિજયે ઈન્સ્ટાગ્રામ પર કરી ધમાકેદાર એન્ટ્રી, માત્ર 16 કલાકમાં આટલા લોકોએ કર્યો ફોલો

By R K Sharma April 3, 2023

Thalapathy vijay instagram account: થલાપતિ વિજય સાઉથ સિનેમાના એક ખૂબ જ પોપ્યુલર અને હાઈએસ્ટ પેડ એક્ટર છે

મનોરંજન ડેસ્ક, 03 એપ્રિલ: Thalapathy vijay instagram account: સાઉથના સુપરસ્ટાર વિજયે ફાઈનલી સોશિયલ મીડિયામાં એન્ટ્રી કરી છે. વિજયે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યુ અને પોતાની પ્રથમ પોસ્ટ કરી છે. વિજયે સોલ્ટ એન્ડ પેપર હેરસ્ટાઈલમાં પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે વ્હાઈટ ટી શર્ટ અને બ્લેક જેકેટ પહેરેલો નજર આવી રહ્યો છે. વિજયે આ તસ્વીરના કેપ્શનમાં લખ્યુ- Hello Nanbas and Nanbis.

View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

થલાપતિ વિજય સાઉથ સિનેમાના એક ખૂબ જ પોપ્યુલર અને હાઈએસ્ટ પેડ એક્ટર છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. લોકો તેમની એક્ટિંગના દિવાના છે. ફક્ત સાઉથમાં જ નહીં પરંતુ આખા દેશમાં તેમની ખૂબ જ ફેનફોલોઈંગ છે. તેમના કરોડો ફેન્સ છે. ત્યાં જ હવે ઈન્સ્ટાગ્રામ પર પણ તેમના માટે ફેન્સની દિવાનગી જોવા મળી રહી છે. 

થોડા જ કલાકોમાં 40 લાખથી વધુ ફોલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર સુપરસ્ટાર વિજયની એન્ટ્રી ધમાકેદાર રહી છે કારણ કે તેનું એકાઉન્ટ એક્ટિવ થયાના થોડા જ કલાકોમાં 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ આવી ગયા છે. ફોટોને અત્યાર સુધીમાં લગભગ 41 લાખ લોકોએ લાઈક કર્યો છે. કમેન્ટ સેક્શનમાં વિજયના ચાહકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેને આ એકાઉન્ટ પર એક્ટિવ રહેવા માટે કહી રહ્યા છે.

આ પણ વાંચો: Autism spectrum disorder: બાળકોમાં સમય સાથે આ રોગ વધે છે, માત્ર હોમિયોપેથી જ સારવારઃ ડો. કેતન પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Desh ki AawazinstagramThalapathy VijayThalapathy vijay instagram account

Post navigation

Autism spectrum disorder: બાળકોમાં સમય સાથે આ રોગ વધે છે, માત્ર હોમિયોપેથી જ સારવારઃ ડો. કેતન પટેલ
Dog killed a newborn baby: નાના બાળકો માટે આતંક બન્યા કુતરાઓ, હવે અહીં હોસ્પિટલમાં ઘૂસીને નવજાત બાળકને મારી નાખ્યું

તાજા ખબર

  • Vivek Oberoi: ‘રામાયણ’ની કમાણી કેન્સરગ્રસ્ત બાળકોને દાન કરશે વિવેક ઓબેરોય
  • Gujarat Police: પાટણના કલ્પેશ પ્રજાપતિને ASI પદે બઢતી, પરિવારમાં ખુશીની લહેર
  • Tourism Technology: ભારત પર્વમાં આંધ્રપ્રદેશની NiVU AI વર્ચ્યુઅલ ગાઈડ આકર્ષણનું કેન્દ્ર
  • Uttarakhand Foundation Day: દેહરાદૂનમાં ઉત્તરાખંડ સ્થાપના દિવસની ઉજવણીમાં અમિત શાહનું સંબોધન
  • MLFF Tolling: NHAIની નવી માર્ગદર્શિકા: ટોલિંગ બનશે વધુ સરળ
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.