Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી

Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ

Yahamogi Mataji Temple: દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ ₹13.02 કરોડ મંજૂર

Geratpur Railway Overbridge: ગેરતપુર રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ

Women Empowerment: વિશ્વકર્મા પંચાલ સમાજનું ઐતિહાસિક મહિલા અધિવેશન

Surat Heavy Rain Alert: સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ

PM Modi Tour: PM મોદી 4 જુલાઈએ રાજસ્થાન-ગુજરાતના પ્રવાસે

Monsoon Disaster Management Review Meeting: ચોમાસા પૂર્વે આપત્તિ વ્યવસ્થાપન અંગે પોલીસની સમીક્ષા બેઠક

Orange Alert: અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ જાહેર

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, September 20, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
Thalapathy vijay
મનોરંજન

Thalapathy vijay instagram account: થલાપતિ વિજયે ઈન્સ્ટાગ્રામ પર કરી ધમાકેદાર એન્ટ્રી, માત્ર 16 કલાકમાં આટલા લોકોએ કર્યો ફોલો

By R K Sharma April 3, 2023

Thalapathy vijay instagram account: થલાપતિ વિજય સાઉથ સિનેમાના એક ખૂબ જ પોપ્યુલર અને હાઈએસ્ટ પેડ એક્ટર છે

મનોરંજન ડેસ્ક, 03 એપ્રિલ: Thalapathy vijay instagram account: સાઉથના સુપરસ્ટાર વિજયે ફાઈનલી સોશિયલ મીડિયામાં એન્ટ્રી કરી છે. વિજયે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યુ અને પોતાની પ્રથમ પોસ્ટ કરી છે. વિજયે સોલ્ટ એન્ડ પેપર હેરસ્ટાઈલમાં પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે વ્હાઈટ ટી શર્ટ અને બ્લેક જેકેટ પહેરેલો નજર આવી રહ્યો છે. વિજયે આ તસ્વીરના કેપ્શનમાં લખ્યુ- Hello Nanbas and Nanbis.

View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

થલાપતિ વિજય સાઉથ સિનેમાના એક ખૂબ જ પોપ્યુલર અને હાઈએસ્ટ પેડ એક્ટર છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. લોકો તેમની એક્ટિંગના દિવાના છે. ફક્ત સાઉથમાં જ નહીં પરંતુ આખા દેશમાં તેમની ખૂબ જ ફેનફોલોઈંગ છે. તેમના કરોડો ફેન્સ છે. ત્યાં જ હવે ઈન્સ્ટાગ્રામ પર પણ તેમના માટે ફેન્સની દિવાનગી જોવા મળી રહી છે. 

થોડા જ કલાકોમાં 40 લાખથી વધુ ફોલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર સુપરસ્ટાર વિજયની એન્ટ્રી ધમાકેદાર રહી છે કારણ કે તેનું એકાઉન્ટ એક્ટિવ થયાના થોડા જ કલાકોમાં 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ આવી ગયા છે. ફોટોને અત્યાર સુધીમાં લગભગ 41 લાખ લોકોએ લાઈક કર્યો છે. કમેન્ટ સેક્શનમાં વિજયના ચાહકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેને આ એકાઉન્ટ પર એક્ટિવ રહેવા માટે કહી રહ્યા છે.

આ પણ વાંચો: Autism spectrum disorder: બાળકોમાં સમય સાથે આ રોગ વધે છે, માત્ર હોમિયોપેથી જ સારવારઃ ડો. કેતન પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Desh ki AawazinstagramThalapathy VijayThalapathy vijay instagram account

Post navigation

Autism spectrum disorder: બાળકોમાં સમય સાથે આ રોગ વધે છે, માત્ર હોમિયોપેથી જ સારવારઃ ડો. કેતન પટેલ
Dog killed a newborn baby: નાના બાળકો માટે આતંક બન્યા કુતરાઓ, હવે અહીં હોસ્પિટલમાં ઘૂસીને નવજાત બાળકને મારી નાખ્યું

તાજા ખબર

  • Clean India: રાજકોટ ડિવિઝનમાં ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાનનો પ્રારંભ
  • Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો
  • Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી
  • Mizoram Railway: મિઝોરમની રેલવે લાઇફલાઇને સફળતાનું એક વર્ષ પૂર્ણ કર્યું
  • Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.