ronak joshi banner

Jindagi ek safar: કોઈ પોતાનું રૂઠ્યું તો કોઈ અંગત છૂટ્યું

!! જિંદગી એક સફર !! (Jindagi ek safar)

Jindagi ek safar: કોઈ પોતાનું રૂઠ્યું તો કોઈ અંગત છૂટ્યું,
જિંદગીના રંગમંચ પર ના જાણે કોણ કોણ તૂટ્યું.

હું બેઠો જ છુ ને ચિંતા ના કર આમ તો સૌ કોઈ બોલ્યું,
જરૂરિયાત પુરી થતા જ સૌ કોઈએ મોઢું ફેરવી આંગણું છોડ્યું.

આપી દિલાસો દિલને દિવસભર ખુબ સમજાવ્યું,
તોપણ ખોટી આશ રાખી એતો જીવનભર તૂટ્યું.

પોતાના પારકા થયા ને પારકા થયા પોતાના,
જિંદગીની આ રમતમાંથી કોણ કોણ છૂટ્યું.

સાથે આવવાનું કહી સૌ કોઈ સ્મશાને છૂટ્યું,
ઉભો થઈ જોયું બધે તો હર કોઈ પાછુ રૂઠ્યું.

************

આ પણ વાંચો…film Pushpa craze: પુષ્પાનો ક્રેઝ એટલો વધ્યો છે કે હવે શ્રી વલ્લીનું ભોજપુરી વર્ઝન શુટિંગ ભેસોની વચ્ચે થયું

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *