Banner

Maa Bap: મા બાપ મૌન થઈ ગયા…

Maa Bap: મા બાપ મૌન થઈ ગયા…

Banner Ronak joshi 600x337 1

મા બાપ (Maa Bap) મૌન થઈ ગયા,
બાળકો વડીલ થઈ ગયા.

સંસ્કારની વાત ખાલી કરી,
મનમોજી જીવતા થઈ ગયા.

સ્મિત સાથે ડોળા બતાવીને,
વ્હાલા બધા સામે થઈ ગયા.

દિવાલો સાથે હવે વાત કરીને,
પથ્થર હ્રદય એમના થઈ ગયા.

મનમાં બધી મૂંઝવણો દબાવીને,
જાત સાથે દગો કરતાં થઈ ગયા.

આ પણ વાંચો:- Commendable Work of Station Manager: નડિયાદ સ્ટેશન મેનેજરની પ્રશંસનીય માનવીય પહેલ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *