DV Patel part 17 1

sophia loren: સૌંદર્યસામ્રાજ્ઞી બનતા પહેલાં… સોફિયા લોરેન

sophia loren: ઈ.સ. ૧૯૩૪ની સાલએ સમયે ઇટાલીમાં રૂઢિચુસ્ત સમાજ હતો. દરિયાકિનારે રહેતા એક કસ્બામાં રહેતી છોકરી રોમિલ્કા હજી કુંવારી હતી અને એક દિવસ એની માને ખબર પડી કે રોમિલ્દા ગર્ભવતી છે. લોકોમાં ભારે ચર્ચા અને બદનામી છતાં માબાપે દીકરીને ઘરની બહાર મૂકી નહીં. રોમિલ્હા રિકાર્ડો નામના એક ઇટાલિયન એન્જિનિયરના પ્રેમમાં હતી. આવારા રિકાર્ડો રોમિષ્ઠાને સગર્ભા હાલતમાં છોડીને જ જતો રહ્યો.

રોમિલ્હાને એની માએ રોમની એક હોસ્પિટલમાં દાખલ કરી દીધી. અહીં એણે એક પુત્રીને જન્મ આપ્યો. એવામાં ક્યાંકથી રિકાર્ડો આવી પહોંચ્યો અને એણે તાજી જ જન્મેલી પુત્રીના પિતા હોવાની વાતનો સ્વીકાર કર્યો.

પુત્રીને નામ આપવામાં આવ્યું “સોફિયા (sophia loren)”

કેટલોક સમય રિકાર્ડો અને રોમિલ્કા સાથે રહ્યાં અને એક દિવસ ફરી રિકાર્ડો ભાગી ગયો.
રોમિદાફરી દીકરીને લઈ પોતાના ગામ પિતા પાસે પાછી ફરી

સોહિંયા હવે અહીં ગામમાં જ મોટી થવા લાગી. રોમિા સ્થાનિક રેસ્ટોરન્ટમાં પિયાનો વગાડીને જે કમાતી તે નાલ થી સોફિયાને છરની વચ્ચે વચ્ચે તે પોતાના પ્રેમી રિકાર્ડોને મળતી રહેતી. એ દરમિયાન રોમિલાએ બીજી એક પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ મારિયા રાખવામાં આવ્યું. પરંતુ રિકાર્ડોએ તેની પાછળ પોતાનું નામ આપવા અસ્વીકાર કરી દીધો

આ વાતને એક વર્ષ વીતી ગયું

સોફિયા હવે પાંચ વર્ષની થઈ હતી. એક વાર ફરી રિકાર્ડો પર આવી પહામ્ય નાનકડી સોકિયાએ પહેલી જ વાર પિતાને જેવા રિકાર્ડો પુત્રી માટે નાનકડી સાઇકલ લાવ્યા હતા. પરંતુમાનુની સોફિયાએ રિકન પિતા તરીકે સ્વીકારવાની ના પાડી દીધી ૧૯૩૦ની છે.

યુરોપ આખું વિતાવુહની આગમાં લપેટાઈ ગયું હતું. ઇટાલીમાં મુસોલિનીનું અને જર્મનીમાં ટિલરનું શાસન હતું. બીજા પાંચ વર્ષ સુધી નાનકડી સોફિયા યુદ્ધ અને બોમ્બવપાં વચ્ચે એના નાનકડા ગામના સિનેમાઘરમાં પ્રદર્શિત થતી હોલીવૂાની ફિલ્મો જેતા ડી. આ ફિલ્મો જેતો જોતાં અને મનમાં થઈ આવ્યું કે, મારે પક્ષ અભિનય કરી

Sophia Loren in filming - Photographic print for sale

એ દિવસોમાં ઇટાલીના નેપલ્સના ગ્રામ્ય વિસ્તારમાં એક સીદપસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોમિ૩એ ૧૪ વર્ષની પણ સુંદર લાગતી સોફિયાને સૌંદર્ય પ્રતિયોગિતામાં ભાગ લેવા તૈયાર કરી માર્ગ પરદા ફાડીને પુત્રી માટે પાશાક તૈયાર કર્યો સ્પર્ધા થઈ. સોફિવા ‘બ્યુટી ક્વીન તરીકે પ્રથમ તો ના આવી પરંતુ ૧૨ જેટલી સુંદરીઓ પૈકી એકનું ઇનામ જીતી લાવી. ઇનામમાં મળી રોમ જવાની ટ્રેનની ટિકિટ, ૧૨ નખન, ૨૩૧જાર લીરા (ઇટાલીનું નg). આ ૨મએ વખતે ૩૫હાર ઘેલર જેટલી હતી જે એના માટે બહુ મોટી રકમ હતી

સોફિયાની માનો ચહેરો મેટાં ગારોને મળતા આવતો હતો. માર્ગ પુત્રીને અભિનેત્રી બનાવવા માટે એક એક્ટિંગ સ્કૂલમાં દાખલ કરાવી દીધી. એવામાં એક્ટિંગ સ્કૂલના ટીચરે સમાચાર આપ્યા કે, “અમેરિકાથી એક ફિલ્મ પની શૂટિંગ માટે રોમ આવવાની છે. તેને કેટલાક સ્થાનિક ક્લાકારોની જરૂરછે.

-આસમાચાર સાંભળતાં જ સોફિયાએ રોમની વાટ પકડી

સોફિયા પાસે પૈસા નહોતા. એણે પિતા રિકાર્ડોનો સંપર્ક સાધ્યો પણ એણે કહ્યું કે, તારામાં રૂપ છે ક્યાં ? શાની અભિનેત્રી બનવા નીકળી છે ‘ અને પિતાએ ઘરના દરવાજબંધ કરી દીધા

સોફિયા એની પિત્રાઈ બહેનના ઘેર પહોંચી કેટલીધે ખુશામત બાદ એણે પોતાના સોફા પર નિ શુલ્ક સૂવાની પરવાનગી આપી

બીજુ દિવસ એની મા પણ આવી ગઈ. માં દીકરી સાથે જ ફિલ્મનું મૂટિંગ ચાલતું હતું ત્યાં લોકેશન્સ પર પહોંચી ગયા. ફિલ્મના પ્રયરેક્ટર માર્વિન લેશને મળ્યા. મા અને દીકરી બંનેને એકસ્ટ્રા ક્લાકાર તરીકે કામ મળી ગયું. અહીં સોફિયાનું નામ સોફિયા સિકોલોન હતું. ડાયરેક્ટરને એ અટપટું લાગતાં એમણે સિકોલોનની જગાએ સોફિયા લાળરો એવું કરી દીધું

ફટલાક દિવસો પછી રોમમાં ફરી એક બ્યુટી-સ્પર્ધા યોજાવાની હતી. સોફિયા એની સહેલીઓ સાથે એક રેસ્ટોરન્ટમાં બેઠી બેઠી કોફી પી રહી હતી ત્યાં જ એક પુરુષ આવીને તેને કહ્યું. “તમે સૌંદર્યસ્પર્ધામાં ભાગ લેશો એ થોડી ખાનાકાની સાથે સોફિયાએ હા પાડી. આ સૌંદર્યસ્પર્ધાનું આયોજન અભિનેત્રીઓની પસંદગીના હેતુથી કરવામાં આવ્યું હતુ

સૌદર્યસ્પર્ધામાં સોફિયા બીજા નંબરે આવી

ફરી એને આ સ્પર્ધામાં આમંત્રિત કરનાર પુરુષ તેની પાસે આવ્યા અને કહ્યું

સોફિયા ચાલબગીચામાં થોડી વાત કરી લઈએ

એ પુરુષ બીજા કોઈ નહીં પરંતુ ઇટાલીના સુપ્રસિદ્ધ નિર્માતા કાર્લો પોન્ટી હતી બગીચામાં કોલતાં રહેલતાં તેમણે કહ્યું “મને ભરોસો છે કે મારી આંખ પ્રતિભાની બોજ કરવા માટે સમર્થ છે. તારો ચહેરો દિલચપ છે. કાલે મેં મારી ઓફિસમાં આવા તારો d સ્ક્રીનટેસ્ટ લઈએ

બીજા દિવસે સોફિયા કાલ્પના દફતરે પહોંચી મેરામેને તેનો સ્ક્રીન ટેસ્ટ લીધો અને તેને નાપાસ કરવામાં આવી

એની નિષ્ફળતા પછી પણ કાલ સોફિયાના સંપર્કમાં રહ્યા. એ દરમિયાન બીજા પાંચ જેટલા સ્ક્રીન રેસ્ટ કરવામાં આવ્યા. સોફિયા નાપાસ થતી રહી. અલબત્ત, એ મંતવ્ય કેમેરામેનનું હતું.

કાર્લો પણ મૂંઝાયો.

મા-દીકરી હવે કામની શોધમાં હતાં. સોફિયા હવે ૧૮ વર્ષની થઈ ગઈ હતી. પ દરમિયાન એણે બીજા એક નિર્માતાની ફિલ્મમાં કામ કર્યું. નિર્દેશકને લાગ્યું કે સોફિય લાજારો એ બેઢગુ નામ છે. એમણે મામો તોરાન નામની એક સ્વીસ અભિનેત્રીના સૂચ પ્રમાણે એનુ નામ સોફિયા લોરેન કરી દીધું. “AIDA”નામની ફિલ્મમાં કામ કરવા બદલ એને સારા પૈસા મળ્યા સોફિયાએ સૌ પ્રથમ કામ એની બહેન મારિયાને ભણવવા પર આપ્યા. રિકાર્ડો હજુ મારિયાને પોતાનું નામ પિતા તરીકે આપતો નહોતો. સોફિયાએ એની મા દ્વારા એના પિતાને પુછાવ્યું કે, “મારિયાની પાછળ પિતા તરીકે નામ લખાવવા બોલી કેટલા પૈસા લેશો

રિકાર્ડોને ખબર પડી ગઈ હતી કે ફિલ્મમાં કામ કરવાથી સોફિયાને ૧૦લાખ ડૉલર મળ્યા છે એટલે એણે બધી જમ માંગી લીપી સોફિયાએ પોતાની બહેન માટે પૂરી રકમ પિતાના હાથમાં મૂકી દીપી બદલામાં પોતાની નાની બહેન મારિયાના પિતા હોવાનું કાનૂની પ્રમાણપત્ર રિકાર્ડો પાસેથી હાંસલ કરી લીધું

સોયિાની “AIDA” ફિલ્મ રિલીઝ થયા બાદ કાર્લો પોન્ટીએ ફરી સોફિયાને બોલાવી અને એને લાગ્યું કે કેમેરામેન કરતાં પોતાની આંખ વધુ સાચી છે. એવું એક વર્ષ સુધી સોફિયાને પોતાની જ ફિલ્મોમાં કામ કરવા માટે કરારબદ્ધ કરી લીધી. કાર્લો એક વર્ષમાં એક સાથે ૧૦ફિલ્મો બનાવી રહ્યા હતા. એના માટે અભિનય શીખવાનો પક્ષ આ અવસર હતો.

આ દરમિયાન કાલ અને સોફિયા એકાંતમાં મળતા રહ્યા. બંને વચ્ચે પ્રેમના અંકુર

ફૂટ્યા. સોફિયાહજી ૧૮ વર્ષની હતી જયારે કાર્લો ૩૭ વર્ષના અને તે પણ પરિણીત – બે

બાળકોના પિતા.

કાર્લોની કંપનીના નિર્દેશક વિજ્ઞોરિયો દ સિકાએ સ્કીન ટેસ્ટ લીધા વગર જ “ગોલ ઓફ નેપલ્સ’ નામની ઇટાલિયન ફિલ્મમાં તેને હીરોઇનની ભૂમિકા આપી દીધી નિર્દેશકે કહ્યું “તારે ક્યાંયે શીખવા જવાની જરૂર નથી. સહજ અભિનય કર્યા કરે. તું જે કાંઈ કરીશ તે જ અભિનવનો માપદંડ બની જશે.

અને એ વાત સાચી સિદ્ધ થઈ

વિજ્ઞોરિયાના નિર્દેશનમાં સોફિયાએ ૧૪ ફિલ્મોમાં કામ કર્યું.
આખેટ મોરાવિયની કથા વુમન ઓ પી લીવર ફિલ્મમાં તે કામ કરી રહ તી. એક બે સહિયાન દમનો હુમલો થશે આખી રાત કાર્યો તેની પાસે બેસી રહ્યો. વ્હિસતે કામ કરતી. રાત્રે પરેશાન કઈ જતી. ફિલ્મના મૂટિંગની સમાપ્તીની સાથે જે દમનો હમલો પણ શાંત થઈ ગયો શુગના છેલ્લા દિવસે કાર્લોસેટ પર ગયા એપિાને સહેજ બાજુએ રાઈ જઈને એના હાથની આંગળી પર હીરાની વીટી પહેરાવી દીધી. તેમના

સ્નેહમબંપની આ પરિણતિહતી સાડવાની કાને તેને સમજાવી રહી તે ર૦ મોટાને પરવીન છે. બે

બાળકોના પિયા છે. ત્યારે એનાપમાં નોંકરોલી બનીને સાચું થાશે

ચૂક સીહિપ મક્કમ હતી

આ વાર્તાને એક વર્ષ પ૪ વીત્યું નહોતું. ત્યાં તેને પ્રાઇડ એન્ડ પેશન” નામની વિટી ફ્ર સિનારા અને કેરી મોન્સ સાથે કામ કરવાની તક મળી. આ ફિલ્મનું શૂટિંગ છે મહિના સુધી સ્પેનમાં ચાલતું રહ્યું. એ દરમિયાન કેરી ગ્રાન્ટ અને સોફિયા વચ્ચે

પસંબંધ બંધાઈ ગયો. પરંતુ તેમજ કાર્યો પોન્ટીને પણ હતી હતી. કરીના ત્રણ લગ્નો કરી ચૂક્યા હતા અને ત્રણ તલાક પણ આપી ચુક્યા હતા.

હવે એક તરફ તો મુક્ત કરી માર અને બીજી તરફ પીન કોં કે તેના અગાઉની પત્નીને છૂટાછેડ આપવા તૈયાર હતા. એક ચાંદની રાત્રે એક રેસ્ટોરન્ટની છત પર કરીને પ્રસ્તાવ મૂક્યો “સોફિયા, આપાત્રની લઈએ જ

આ પણ વાંચોઃ Bussiness idea: ખૂબ જ ઓછા રોકાણમાં કરો આ શાનદાર બિઝનેસ, થશે બંપર કમાણી

સોફિયાને કીની ભાવનાઓનો અહેસાસહતો છતાં તેની આંખો આગળ કાર્યોની છતી તરવરતી હતી. સોહિયાસે કહ્યું. “મનવિચારવા માટે લોકસમય આપો.

સ્પનના પ્રવાસની આખરી રાતે બંનેએ સાથે ભોજન શ્રીપું વિદાય લેતી વખતે

કેરીને પૂછ્યું- “સોફિયા આપતું શું થશે ? સોદિયાએ કહ્યું : “મને ખબર નથી, કેવી ! સાચે જ મારું મગજ પ્રમિત થઈ ગયું છે. એક દિવસનું આમ ખેંચાઈ તો બીજા દિવસે બીજીતરફ “

બંનેએ ભારે દૂધ એકબીજાથીવિદોષલીધી.

સોફિયા બીજી ફિલ્મના મૂટિંગ માટે યુનાન પહોંચી

એ કામ પતા વીને સોફિયા હોલીવૂક પહોંચી જેવાં કાર્બો પણ ટિંગ કરી રહ્યા હતા. પણ બન્યું એવું કે અહી પણ સાહિયાએ કેરી ગ્રાન્ટ સાથે જ કામ કરવાનું હતું. કેરી રોજ તેની હોટલ પરસોફિયાને હલ મોકલતા સોફિયા કાર્લી સામે બેસીને કેરીની જ વાતો ક કરતી. સાથે સાથે અને મહેસ પણ થવા લાગ્યું કે કેરીની વાતોના કારણે કાર્યો પરંતના.. છવાઈ છે.

એક દિવસ સોફિયાએ કાર્લી સમક્ષ પોતાનું હૃદય ખોલી દીધું “મને ખબઇડ જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષ પર દબાણ કરે છે ત્યારે તે ચિડાઈ જાય છે, ખાસ કરીને વિવાહિત હોય ત્યારે તો ખાસ. પરંતુ કાર્લો, હું તમને બેહદ પ્યાર કરું છું. મેં મારું સાતિ સમર્પિત કરી દીધું છે. મને લાગે છે કે મારે હવે બાળકો જોઈએ છે. પર જોઈએ છે. વે તમારી સાથે ગૌરવપૂર્ણ રીતે રહેવા માગું છું. તમે રાછેડા લઈલો કે

કાર્લીએ કોઈજવાબ ન આપ્યો

સોફિયા કેરી સાથે અભિનય કરતી રહી. પરંતુ ખેતી વચ્ચે હવે સ્પેન જેવી ખા નોતી. બેઉ સાથે ભોજન લેતાં પરંતુ સોફિયાની ભીતરની કોઈ ચીજ ગાયબ થઈ ગઈ હતી – એ વાત કેરીએ સમજી લીધી હતી.

એક દિવસ સોફિયા એના બંગલામાં સવારનું અખબાર ફેંદી રહી હતી. એની નજર એક સમાચાર પર પડી. કાર્યો અનેતેની પત્નીનાછૂટાછડા થઈ ગયા હતા. થોડા દિવસ પછી લૉકાએ લખબારમાં બીજ સમાચાર વાગ્યા. કાર્લો અને સોફિયા લોરેન પરણી ગયાં.

લગ્નની પ્રથમ રાતિએ બેઉ જા તેમના શયનખંડમાં ગયાં તો તેમના નાર્ય વચ્ચે સોફિયાનાસેક્રેટરીએ નિસ્તર પર શુભેચ્છાસ્વરૂપચોખાના દાણા નાખ્યા હતા. શ્રીજા દિવસે સોફિયા સેટ પર ગઈ કેરી ગ્રાન્ટ એની પાસે આવ્યા અને કહ્યું ‘‘સોફિયા ‘તુ સુખી રહે તેવી શુભેચળ પાઠવું છું.” – એમ કહી એના ગાલ પર માનભર્યું મુંબન કર્યું અને સામાન્ય વ્યવસાર કરવા કોશિશ કરી. અલબત્ત, ડેરી સાથે ફિલ્મ પૂરી કરવાનું સોફિયાને ભારે પડી ગ્યું

કાર્લી સાથે લગ્ન કર્યા બાદ તે બે પુત્રોની માતા બની. ત્યારબાદ એનું ઘર વસી ગયું અને એક પછી એક ચડિયાતી ફિલ્મોમાં તે ઉત્કૃષ્ટ અભિનય કરતી રહી. એની અનેક ચે ફિલ્મો પૈકી એક છે : “Two Women”. વિશ્વયુદ્ધની ભૂમિકામાં બનેલી આ ફિલ્મની ક્યામાં મા અને દીકરી બેઉ પર સૈનિકો બળાત્કાર કરે છે. સોફિયાએ યુવાન માતાની ભૂમિકા અદા કરી હતી.
સોફિયા લોરેનને અનેક તોફાનોનો સામનો કરવો પડ્યો. અનેક ફિલ્મોમાં કામ કર્યું. અનેક એકેડેમી એવોર્ડસ મળ્યા. અભિનયના ક્ષેત્રમાં એ ટોચ પર રહી. પુષ્કળ નામના અને પુષ્કળ પૈસા કમાઈ. તેના પછી અનેક અભિનેત્રીઓ આવી પણ આ ઇટાલિયન એક્ટ્રેસનું સ્થાન બીજી કોઈઅભિનેત્રી લઈ શકી નથી.

એના જીવનમાં ત્રણ અવસરો એવા આવ્યા જયારે એને ભારે આપાત લાગ્યો. એક તો એના પહેલા ગર્ભપાત વખતે, બીજો એની પ્રિય સખી મેરિલિન મનરોની આત્મહત્યા વખતે અને ત્રીજો એના લાગણીશૂન્ય પિતાના દેહાન્ત વખતે

સોફિયા લોરેન હજી જીવે છે.

એક ગ્રામ્ય સૌંદર્ય આજેય ઇટાલીની સેલિબ્રિટી છે. આજે તેની પાસે રોમમાં આલીશાન બંગલો છે. પરંતુ લીજન્ડરી બ્યૂટી ક્વીન બનતા પહેલાં એણે ગરીબી અને ભૂખમરો વેઠેલાં છે.

આ પણ વાંચો: Change in the name of the monuments: સ્મારકોના નામમાં બદલાવ – રાજવી પરીવારની દેન વિક્ટોરીયા પાર્કનું નામ બદલાશે

Gujarati banner 01