Commencement of Bicycle Project under Smart City

Commencement of Bicycle Project under Smart City: દીવમાં સ્થાનિકો-પર્યટકો સાઇકલ ભાડે રાખી વિવિધ સ્થળે ફરી શકશે સ્માર્ટ સીટી અંતર્ગત સાઇકલ પ્રોજેકટનો આરંભ

Commencement of Bicycle Project under Smart City: પર્યટક કોઇપણ સ્થળેથી સાયકલ લઇ અને અન્ય સ્થળે પણ મૂકી શકે છે આ સાયકલ ચલાવવા માટે પોતાના મોબાઇલમાં યાના એપ ડાઉનલોડ કરવાની રહેશે

દીવ, 29 મેઃ Commencement of Bicycle Project under Smart City: કેન્દ્રશાસિત દીવ ને  વધુ સ્માર્ટ બનાવવા અને પર્યટકોની સુવિધા સાચવવા અને વધુમાં વધુ કડક આવે તે માટે ઓછા ખર્ચમાં ફરી શકે અને તેલ સાયકલ સવારી સાથે સમગ્ર નિહાળી શકે તેવું પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે .

આ પણ વાંચોઃ sophia loren: સૌંદર્યસામ્રાજ્ઞી બનતા પહેલાં… સોફિયા લોરેન

પ્રોજેકટનો પ્રારંભ થયો હતો. દીવમાં ફરવા આવતા પર્યટકો દીવની પ્રકૃતિ, સૌંદર્યનો લાભ સાઇકલ રાઇડસ કરીને મેળવી શકે તેના માટે દીવમાં વિવિધ  દીવ પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં સ્માર્ટ સીટીના પ્રોજેક્ટમાં સ્થાનિકો અને પર્યટકો માટે સાયકલના  સ્થળ પર જેવા કે નાગવા, ગંગેશ્વર મંદિર, કુદમ, આઇએનએસ ખુકરી સ્થળ, ચર્ચ, કિલ્લો જેટલી, ઘોઘલા બીચ બંદર ચોક વગેરેમાં સાઇકલની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે.

પર્યટક કોઇપણ સ્થળેથી સાયકલ લઇ અને અન્ય સ્થળે પણ મૂકી શકે છે આ સાયકલ ચલાવવા માટે પોતાના મોબાઇલમાં યાના એપ ડાઉનલોડ કરવાની રહેશે અને માત્ર દસ રૂપિયામાં જ ૩૦ મીનીટ સાઇકલ ચલાવી શકો છો વધુ માહિતી માટે સાઇકલ સ્ટેન્ડ પાસે બેનર છે. ખાસ કરીને નાગવાથી કુદમ સુધી સાઇકલ ટ્રેક પણ છે. તેનો પણ ઉપયોગ કરી શકાય છે.(સોર્સઃન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Bussiness idea: ખૂબ જ ઓછા રોકાણમાં કરો આ શાનદાર બિઝનેસ, થશે બંપર કમાણી

Gujarati banner 01