ટ્રમ્પ બાદ કંગનાનું Twitter એકાઉન્ટ થયું સસ્પેન્ડઃ એક્ટ્રેસે કહ્યું: હું ડરી જવાની નથી, હું દેશ ભક્ત છું, અને તે મારી ડઝનબંધ ફિલ્મોમાં દેખાશે

બોલિવુડ ડેસ્ક, 20 જાન્યુઆરીઃ સતત વિવાદોના અને એ રીતે મિડિયાના કેન્દ્રમાં રહેતી બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌતના ટ્વીટર એકાઉન્ટને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરાયો હોવાની જાણકારી મળી હતી. કંગના સતત ટ્વીટર પર … Read More

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદ છોડતા પહેલા 19 મિનિટનું વિદાય ભાષણ આપ્યું, નવા રાષ્ટ્રપતિ બાઈડેનને આપી શુભેચ્છાઓ

અમેરિકા, 20 જાન્યુઆરીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદ છોડતા પહેલા 19 મિનિટનું વિદાય ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે થોડા દિવસ અગાઉ કેપિટલ ભવનમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. અને … Read More

સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ પાર્લામેન્ટ કેન્ટીનને મળવા વાળી ફૂડ સબસીડીને બંધ કરી, 8 કરોડ રુપિયાની થશે બચત

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ તાજેતરમાં જ સરકાર પાર્લામેન્ટ કેન્ટીનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. જી, હાં સરકારે પાર્લામેન્ટ કેન્ટીનને મળવા વાળી ફૂડ સબસીડીને બંધ કરવાનું નક્કી કર્યું છે. સરકારના આ … Read More

નવી ટેક્નિકઃ નાક દ્વારા આપવામાં આવી શકે છે કોરોનાની રસી, આ કંપનીને સરકારે આપી મંજૂરી

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ કોરોના સામેની લડાઈમાં ભારત સરકારે વધુ એક રસીની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. એક્સપર્ટ સમિતિએ ભારત બાયોટેકની નાક વાટે લેવાની રસીના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલને … Read More

અમદાવાદીઓ માટે ખુશ ખબરઃ ફિલ્મોમાં જોવા મળતી ક્રુઝ બોટની મજા હવે સાબરમતી રિવરફ્રન્ટ પર પણ માણી શકાશે!

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ આજથી એટલે કે 20મી જાન્યુઆરીથી ખાનગી કોન્ટ્રાક્ટર સંચાલિત ક્રૂઝનો ઉમેરો થવાનો છે. 60 બેઠકો વાળી ક્રૂઝ નોર્વે ડેનમાર્કથી મગાવવામાં આવી છે. વલ્લભસદનની પાછળથી ઉપડનારી ક્રૂઝ લોકોને 20 … Read More

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (school) માટે ૬૦૦૦ થી વધુ જગ્યાઓની ભરતીમાંથી P.T અને કલાના શિક્ષકોની બાદબાકી થતાં હજારો તાલીમાર્થી ઉમેદવારોમાં રોષ

ગાંધીનગર, 20 જાન્યુઆરીઃ રાજ્ય સરકાર દ્વારા ઘણા વર્ષો પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (school) ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં અલગ અલગ વિષયની ૬૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી થનાર … Read More

ઉઠાવો લહાવોઃ ઓસ્ટ્રેલિયા સામે ઇન્ડિયાની ઐતિહાસિક જીતની ખુશીમાં ઝોમેટો આપી રહ્યું છે 50%થી વધુ ડિસ્કાઉન્ટ, આ ક્રિકેટરનું નામ લખો અને લાભ મેળવો

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ ઓસ્ટ્રેલિયા સામે ઇન્ડિયાએ ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર પર્ફોન્સ આપીને ઐતિહાસિક જીત મેળવી છે. ક્રિકેટના રસીયાઓ તો ખુશ ખુશાલ છે, તે સાથે ફૂડ ડિલિવર એપ ઝોમેટોએ આ જીતની … Read More

અમદાવાદની GCS હોસ્પિટલ ખાતે WHOની ટીમ પહોંચી,રાજ્યમાં બે દિવસના બ્રેક બાદ આજથી ફરી કોરોના રસીકરણ શરુ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ અમદાવાદના Gcs હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ છે. વેક્સિન લેવા માટે હેલ્થ વર્કરનો ધસારો છે. સિનિયર તબીબોએ વેક્સિન લીધી છે. કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉકટર દિલીપ શ્રીનિવાસન અને ક્રિટિકલ … Read More

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના વાઈસ ચેરમેન જે વાય લીને 2.5 વર્ષની જેલની સજા, અગાઉ 1 વર્ષની સજા ભોગવી ચૂક્યા હતા

નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ મોબાઈલ, ટીવી સહિતના ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોનું ઉત્પાદન કરતી દક્ષિણ કોરિયાની અગ્રણી કંપની સેમસંગના વાઈસ પ્રેસિડેન્ટ જે વાય લીને 2.5 વર્ષની જેલની સજા થઈ છે. તેમની ઉપર લાગેલા … Read More

કેશોદ ખાતે આવેલી ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થિનીઓમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, જાણો વિગતે

જૂનાગઢ, 19 જાન્યુઆરીઃ ગુજરાતમાં કોરોનાના ભય વચ્ચે સ્કૂલો શરૂ થયાના થોડા દિવસ પછી જ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. મળેલી માહિતી પ્રમાણે જૂનાગઢના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત … Read More