PPF સહિત અન્ય બચત યોજના(Bcahat yojana)ઓ પર વ્યાજદરમાં કાપનો નિર્ણય સરકારે પાછો લીધો, પહેલાની જેમ મળશે ફાયદો- નાણામંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હી, 01 એપ્રિલઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે કરેલી આ જાહેરાત બાદ કરોડો લોકોને રાહત મળવાની છે.નાની બચત યોજનાઓ (Bcahat yojana) પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. … Read More

Vaccination: આજથી 45 વર્ષથી ઉપરના લોકોને મળશે રસી, મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણથી સલામત રહેવા દેશના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનમાં જોડાવા અપીલ…

ગાંધીનગર, 01 એપ્રિલઃ આજથી ગુજરાતમાં 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી(Vaccination) અપાશે. કોરોના રસીકરણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને આહ્વાન કર્યું છે. સાથે જ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને … Read More

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) ભરુચની મુલાકાતે, સીએમએ ધર્મપત્ની સાથે કરી માતા નર્મદાની પૂજા

ભરુચ, 01 એપ્રિલઃમધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ભરૂચના નર્મદા પાર્ક ખાતે “માં નર્મદા મૈયા’ નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. શિવરાજસિંહ ચૌહાણે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન કરી સૌના કલ્યાણની કામના … Read More

આ રાશિના જાતકના મનમાં જે દુવિધા છે, તેનો આવશે અંત, જુઓ વીડિયોને જાણો ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય

જ્યોતિષ ડેસ્ક, 1 એપ્રિલઃ  જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ(Tarotcard) રિર્ડર પણ તેના કાર્ડ ના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે … Read More

Breaking news: સીએમ રુપાણીએ ફીક્સ પગાર અને કરાર આધારિત સરકારી કર્મચારીની રજાઓને લઇ લીધો સંવેદનશીલ નિર્ણય

ગાંધીનગર, 31 માર્ચઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ(Breaking news) સંવેદનશીલ નિર્ણય લીધો છે. આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો … Read More

April Fools Day 2021: તમે કોઇને એપ્રિલ ફૂલ બનાવવા માંગો છો, તો વાંચો આ ટિપ્સ- ખરેખર મજા આવશે…!

એપ્રિલ ફૂલ ડે સ્પેશિયલ, 31 માર્ચઃ કાલે એપ્રિલ મહિનાનો પહેલો દિવસ છે એટલે કે એપ્રિલ ફૂલ ડે(April Fools Day 2021) છે. આ દિવસ મોટાભાગના લોકો મિત્રો, ભાઇ-બહેન કે પરિવારના સભ્યો … Read More

કામની વાતઃ નેટ બેન્કિંગ(net banking)થી ઓટોમેટીક રીતે યુટીલીટી બીલના પેમેન્ટ નહીં થાય, બદલાઇ ગયો નિયમ- વાંચો સંપૂર્ણ માહિતી

બિઝનેસ ડેસ્ક, 31 માર્ચઃ મોબાઇલ બિલ, અન્ય યુટીલીટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના subscription પર લાગુ ઓટો ડેબિટ સિસ્ટમ ગુરુવારથી એટલે કે ૧લી એપ્રિલથી બંધ(net banking) થઈ જશે. આ સંદર્ભે આરબીઆઇએ … Read More

આ મહિલા છે અનોખી બીમારી(hearing loss)ની શિકારઃ જેના કારણે નથી સંભળાતો પુરુષોનો અવાજ

જાણવા જેવુ, 31 માર્ચઃ મહિલાઓ વાતો કરવામાં માહિર હોય છે આ વાત જગ જાહેર છે, તે સાથે જ એ પણ સૌ કોઇ જાણે છે કે તે મહિલાના કાન પણ તે … Read More

સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને આધિન રહી હવેથી રાજ્યની લધુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય-શિક્ષકની નિમણૂંક માટે TATની પરીક્ષા(TAT Exam) અનિવાર્ય: શિક્ષણમંત્રી

ગાંધીનગર,31 માર્ચઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયકની વિધાનગૃહમાં ચર્ચા દરમ્યાન સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક … Read More

NCBને Drugs Caseમાં મોટી સફળતા, રાતભર આ અભિનેતાની પુછપરછ બાદ કરી ધરપકડ- વાંચો વિગત

બોલિવુડ ડેસ્ક, 31 માર્ચઃ બોલિવુડ એક્ટર સુશાંતની આત્મહત્યા બાદ તેની તપાસ કરતા એનસીબીએ ડ્રગ્સ કેસ(Drugs Case)ને લગતી માહિતી મળી હતી. જેમાં બોલિવુડના જાણીતા અભિનેતા અભિનેત્રી અને તેમના સ્ટાફના નામ સામેલ … Read More