રાજ્યના અન્ય સિટી જેમ પણ બાગ-બગીચા બંધ, પરંતુ શહેરમાં પ્રવેશ પહેલા કરાવવો પડશે કોરોના ટેસ્ટ(corona test)

ભાવનગર, 20 માર્ચઃ કોરોનાની બીજી લહેર શરૂ થતાંની સાથે ભાવનગરમાં પણ દિનપ્રતિદિન પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં કોરોનાના કેસો વધતા જ તંત્ર હરકતમા આવી ગયું છે, તેમજ અગાઉ … Read More

મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખોમાંથી લોહીના આંસુ (Bloody Tears In Periods) નીકળવાની તકલીફ- વાંચો સંપૂર્ણ વિગત

ચંડીગઢ, 20 માર્ચઃ મોટાભાગની મહિલાને પીરિયડ્સ દરમિયાન માથું-પેટ દુખવુ, હાથ-પગ દુખવા, કમર દુખવી વગેરે જેવી તકલીફો થતી હોય છે. પરંતુ ચંડીગઢની 25 વર્ષીય એક મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખોમાંથી લોહીના આંસુ … Read More

પાકિસ્તાનના વડાપ્રધાન (Imran Khan Covid 19 Positive) આવ્યા કોરોના પોઝિટિવ, તાજેતરમાં જ લીધી હતી ચીનની રસી, બચાવમાં પાક સરકારે કહ્યું- પીએમએ રસી પૂરી લીધી ન હતી…!

ઇસ્લામાબાદ, 20 માર્ચઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોરોના વાયરસથી(Imran Khan Covid 19 Positive) સંક્રમિત થયા છે.  પ્રધાનમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થઈ ગયા છે. મહત્વનું છે … Read More

PM Modi in West Bengal: વડાપ્રધાને કહ્યું કે, ખડગપુરના ક્ષેત્રમાં મીની ભારતની ઝલક જોવા મળે છે લોકોનો ઉત્સાહ જોઇને કહ્યું- `બંગાળમાં આ વખતે ભાજપ સરકાર’

નવી દિલ્હી, 20 માર્ચ: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઇ ચૂક્યો છે. તમામ રાજકીય પક્ષોએ તાકત લગાવી દીધી છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi in West Bengal) એ પ્રચાર … Read More

IndvsEngT20:આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T20 સીરીઝની ફાઇનલ, આ બે ખેલાડીઓ નહીં રમી શકે મેચ- બહાર બેસીને જ નીહાળવો પડશે ખેલ..!

સ્પોર્ટ્સ ડેસ્ક, 20 માર્ચઃ ભારત અને ઇંગ્લેન્ડ (IndvsEngT20) વચ્ચે પાંચ મેચોની T20 સીરીઝની અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે એટલે કે શનિવારે સાંજે 7 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી20 … Read More

જો બાઇડેન(Joe Biden) વિમાનની સીડીઓ ચડતાં ત્રણ વાર પડ્યા- વીડિયો થઇ રહ્યો છે વાયરલ, અમેરિકાના રાષ્ટ્રપતિના ફિટનેસને લઇને ઉઠી રહ્યાં છે સવાલો

વોશિંગ્ટન, 20 માર્ચઃ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયો વડે જેમાં બાઇડેન(Joe Biden) વિમાનની સીડીઓ ચઢતી વખતે ડગમગતા જોવા મળી રહ્યા છે. જેના આધારે લોકો જો બાઇડેનની ફિટનેસને … Read More

અયોધ્યા ખાતે બની રહેલા ભવ્ય રામ મંદિર ખાતે શ્રીલંકાના રાજદૂત દ્વારા લાવવામાં છે પથ્થર(A stone from Sita Eliya), માતા સીતા સાથે છે ખાસ જોડાણ- વાંચો સંપૂર્ણ અહેવાલ

અયોધ્યા, 20 માર્ચઃ જ્યારે અયોધ્યા પતિ રામની વાત કરીએ તો સીતા, લક્ષ્મણ, રાવણ અને હનુમાનનો ઉલ્લેખ થાય છે. તેમની સાથે જોડાયેલા સ્થળોનું પણ અનોખુ મહત્વ છે. જેમા અયોધ્યા બાદ શ્રીલંકા … Read More

Update curfew:અફવાઓ પર રોક લગાવવા સીએમ રુપાણીનું જનતાને મોટુ નિવેદન, કહ્યું- પેનિક ન થાવ..ગુજરાતમાં કોઈ લોકડાઉન થવાનુ નથી, દિવસભરનો કરફ્યૂ પણ નથી..

ગાંધીનગર, 20 માર્ચઃ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ લોકડાઉન અને કરફ્યૂ(Update curfew)ની અફવાઓએ વેગ પકડ્યો છે. ત્યારે આ અફવાઓ પર રોક લગાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. … Read More

જુઓ વીડિયો- મેષ રાશિનું Tarot card કહે છે કે, આ રાશિના જાતક લાંબાગાળાથી અટકેલું કાર્ય આજે ચોક્કસથી પૂર્ણ થશે…

જ્યોતિષ ડેસ્ક, 20 માર્ચઃ Tarot card: જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ રિર્ડર પણ તેના કાર્ડના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે … Read More

અંબાજી બ્રેકીંગ: હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટી (hemchandracharya north gujarat university) પાટણ દ્વારા કરાયો પરિપત્ર, અંબાજી કોલેજમાં ચાલતી પરીક્ષા સ્થગિત કરાઈ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 19 માર્ચઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે વધારો થાય છે. 15 માર્ચથી શરૂ થયેલી થિયરી અને પ્રેકટીકલ પરીક્ષા તાત્કાલિક અસર થઈ સ્થિગત કરવામાં આવી છે. … Read More