d5ddb195 a56e 425b a3de fe9b9c06e0a0

હવે જેઠાલાલ, દયા, બાપુજી અને ટપુ એનિમેટેડ સિરીઝમાં બાળકોનું કરશે મનોરંજન, Sony YAY!ચેનલ પર શરુ થશે..!

Sony YAY!

ટેલિવુડ ડેસ્ક, 31 માર્ચઃ લોકપ્રિય કીડ્ઝ ટીવી ચેનલ Sony YAY! ભારતના સૌથી લોકપ્રિય ઓનસ્ક્રીન ગોકુલધામના ગડા પરિવારને આવકારવા માટે(Sony YAY!) સજ્જ છે. એપ્રિલમાં ચેનલ તેની તાજેતરની ઓફરિંગમાં ગોકુલધામ સોસાયટીના રમૂજ પ્રેમી સભ્યો માટે રેડ કાર્પેટ બિછાવવા જઇ રહી છે. એક કાલ્પનિક દુનિયા કે જ્યાં કોઇ પણ ચીજ શક્ય છે, નધાર્યુ થવાની આશા રાખવી તેવી એક એનિમેટેડ સિરીઝમાં જેઠાલાલ, દયા, બાપુજી અને ટપુ નવી હાસ્ય રેલાવતી ક્ષણોનું તોફાન સર્જશે જેમાં નવા કૂતુહલો અને વળાંકો બાળકોને આશ્ચર્યચકિત કરી દેશે.

ADVT Dental Titanium

સૌપ્રથમ વખતે તાજી નવી સ્ટોરી સાથે, આ શો અસખ્ય ઝડકી રાખતા કૂતુહલો, રસપ્રદ વૃત્તાંતો અનેકગણાં મનોરંજનની ખાતરી આપે છે. આ રમૂજ અને મૈત્રીપૂર્ણ પડોશપણું કે જ્યાં સંભાળ નહી રાખતા પાત્રો તેમનું જીવન જીવે છે તેઓ અનેક આશ્ચર્યજનક પળો રજૂ કરશે જે આકર્ષક સાહસોથી ભરપૂર હશે. YAY! યુનિવર્સના નવા સભ્યો બાળકોના હૃદયમાં વસતા હોવાથી અને ટીવી સેટ્સ પર પ્રભુત્વ ધરાવતા હોવાથી ટૂંક સમયમાં બાળકોને મંત્રમુગ્ધ કરશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

વડોદરાઃ ગુજરાત રિફાઇનરી(Gujarat Refinery)ના 71 કર્મચારી અને તેમના પરિવાર સહિત 166 લોકો થયા કોરોના સંક્રમિત