खादी को ब्रांड बनाने में जुटा भारतीय विदेश मंत्रालय
खादी को ब्रांड बनाने में जुटा भारतीय विदेश मंत्रालय मेक्सिको की ओहाका खादी की दुनिया में हो रही चर्चा खादी से जुड़े अन्य उत्पादों की लोकप्रियता भी बढ़ी नई दिल्ली, … Read More
खादी को ब्रांड बनाने में जुटा भारतीय विदेश मंत्रालय मेक्सिको की ओहाका खादी की दुनिया में हो रही चर्चा खादी से जुड़े अन्य उत्पादों की लोकप्रियता भी बढ़ी नई दिल्ली, … Read More
૧૦૦ કરોડના વિકાસના કામોમાં ૧૫૦ કાયમી કર્મચારીઓની ખામી અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૭ ઓક્ટોબર: જામનગરમાં હાલ ચાલી રહેલા સો કરોડથી વધુના વિકાસ કાર્યો હાલ ટેકનિકલ સ્ટાફમાં વર્ક આસીસ્ટન્ટોથી ઇજનેરો … Read More
લોહાણા મહાજન દારેસ્લામ અને અન્ય જ્ઞાતિઓ દ્વારા રંગેચંગે ઉજવાઇ નવરાત્રી, દશેરાએ હવન યોજાયો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૭ ઓક્ટોબર: કહેવાય છે જેને ગરબો રમતા ન આવડતું હોય.. ગરબો ગાતા … Read More
गज़ल चाहे दबा हुआ है लाख परतों तलेपर होता हर मन मे वैराग का मोह। घर की दीवारें कारावास की तरहछोड़ता कहा है अनुराग का मोह। ऐसे कैसे सौप दू … Read More
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન, 48 કલાકમાં કનોડિયા ભાઈઓની દુનિયામાંથી વિદાય અમદાવાદ, ૨૭ ઓક્ટોબર: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત થયેલા અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ … Read More
ट्राइब्स इंडिया ने 100 नए फॉरेस्ट फ्रेश ऑर्गेनिक उत्पाद को अपनी श्रृंखला प्रकृति के उपहार में शामिल किया 26 OCT 2020 3:12PM by PIB Delhi जनजातीय मामलों के मंत्रालय के … Read More
श्री गंगवार ने उत्तर प्रदेश के बरेली में 100 बिस्तरों वाले नए ईएसआईसी अस्पताल का भूमि पूजन किया दशहरा के शुभ दिन पर प्रस्तावित नए ईएसआईसी अस्पताल से बरेली क्षेत्र … Read More
परिवहन मंत्री ने दिल्ली में इलेक्ट्रिक व्हीकल चार्जिंग इन्फ्रास्ट्रक्चर स्थापित करने के लिए संभावित स्थानों की पहचान पर चर्चा के लिए बैठक की रिपोर्ट: महेश मौर्य, दिल्ली नई दिल्ली, 26 … Read More
– आने वाले दिनों में दिल्ली विधानसभा अध्यक्ष और दिल्ली के कैबिनेट मंत्री इस अभियान में शामिल होंगे दिल्ली सरकार 2 नवंबर से दिल्ली के सभी 272 वार्डों में इस … Read More
રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં રેસી.ડોક્ટરની મદદ માટે બહારથી આવી સેવા આપતા ડેન્ટિસ્ટ તબીબો ત્રણ મહિનામાં અમે ઘણું નવું શીખ્યા, દર્દીઓના આશીર્વાદ મળતા કામ કરવામાં પ્રોત્સાહન મળે છે:તબીબોનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓને અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે. પીડીયુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ૨૪ કલાક તબીબો અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. દર્દીઓની સારવારમાં ડૉક્ટરોને મદદ કરવા માટે પીડીયુ હોસ્પિટલમાં બહારગામથી આવેલા ડેન્ટિસ્ટ તબીબો પણ સેવા આપી રહ્યા છે. અમદાવાદથી સેવા આવેલા ડેન્ટિસ્ટ ડો.આઝાદી ઝાલૈયાએ જણાવ્યું હતું કે હુ ત્રણ મહિનાથી સેવા આપુ છું. અમારે સારવાર આપતા તબીબની મદદમાં કામગીરી કરવાની હોય છે. આ સેવા દરમિયાન અમે ઘણું નવું શીખ્યા છીએ. શરૂઆતમાં અમારા માટે પણ આ સેવા નવી હતી પરંતુ બધાના સહકારથી અમે હવે દર્દીને સારી રીતે કેર કરી શકીએ છીએ. દર્દીની સારવારમાં મદદ કરતા શરુઆતમાં પોતે સંક્રમિત થયેલા ડેન્ટિસ્ટ ડૉ શિવાંગી કણસાગરાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે છે અને અમને પણ જમવાની રહેવાની અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવે છે. ડો. કોમલ જેઠવાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દી પાસે એટેન્ડેન્ટ રાખવામાં આવે છે. હોસ્પિટલનું મેનેજમેન્ટ ખૂબ સારું છે અને એના લીધે દર્દીઓને વિવિધ સુવિધા મળી રહે છે. ડો. કિશન મકવાણા સુરત થી આવે છે તેમણે જણાવ્યું હતું કે તમારે ડોક્ટરની મદદમાં દર્દીનુ ઓક્સિજન લેવલ તપાસ કરવાની તેમજ જરૂરી પેપર વર્ક અને બીજી સહાયક કામગીરી કરવાની હોય છે અને આ કામગીરીમાં દર્દી ના આશીર્વાદ પણ અમને મળે છે.ડો.વૈશાલી વાઘેલા એ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમને આ સારવાર દરમિયાન ઘણું નવું શીખવા મળ્યું છે.