naresh kanodia edited

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન

naresh kanodia edited

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન, 48 કલાકમાં કનોડિયા ભાઈઓની દુનિયામાંથી વિદાય

અમદાવાદ, ૨૭ ઓક્ટોબર: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત થયેલા અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજુક હતી. તેઓ સતત વેન્ટિલેટર પર હતા. રવિવારના રોજ નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું. 48 કલાકમાં જ ગુજરાતે બે દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે. 

whatsapp banner 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *