કોરોનાના વોર્ડમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ લઈ અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યું અનુભવનું ભાથું
કોવીડ હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં સિનિયર તબીબોના માર્ગદર્શન હેઠળ સારવારની એ.બી.સી.ડી. શીખતાં મેડિકલના વિદ્યાર્થીઓ કોરોનાના વોર્ડમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ લઈ અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યું અનુભવનું ભાથું અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: … Read More
