ફિલ્મ મેકીંગના હુનર અને સાઈન લેંગ્વેંજના સમન્વય….વીડિયોની અનોખી દાસ્તાન
મૂક બધીર હિરેનભાઈનું મૌન વાચાળ બની તેમના જેવા અનેક લોકોને કોરોના સામે લડવાનો જુસ્સો પૂરો રહયું છે ફિલ્મ મેકીંગના હુનર અને સાઈન લેંગ્વેંજના સમન્વય થકી વગર બોલ્યે પણ બધું કહી દેતા વીડિયોની અનોખી દાસ્તાન આલેખન : કેતન દવે/પ્રિયંકા પરમાર રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:કોરોનાની મહામારી સામે મક્કમતાથી … Read More
