આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૭૮ નવા દર્દીઓ નોંધાયા ૭૧૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ગુજરાત બારમાં ક્રમે ૧૨,૩૪૮ એક્ટિવ દર્દીઓ સાથે ગુજરાત દેશમાં આઠમાં ક્રમે ગાંધીનગર, ૨૩ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૧૦૭૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. … Read More
