Aishwarya

Aishwarya comeback: એશ્વર્યા રાય બચ્ચન મણિરત્નમની ફિલ્મ દ્વારા મોટા પડદા પર કરી રહી છે કમબેક, જુઓ ફર્સ્ટ લુક

Aishwarya comeback: મણિરત્નમની અગામી ફિલ્મ પોન્નિયિન સેલવન-1 (Ponniyin Selvan- I)નું ફર્સ્ટ લુક થયો રિલીઝ

બોલિવુડ ડેસ્ક, 03 માર્ચઃAishwarya comeback: એશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ના ફેંસ લાંબા સમયથી તેમને મોટા પડદા પર જોવા માટે બેચેન હતા. હવે તેમને માટે એક ખુશખબર સામે આવી છે. બુધવારે એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ પોન્નિયિન સેલવન-1 (Ponniyin Selvan- I)નું ફર્સ્ટ લુક રજુ કરવામાં આવ્યુ. જેમા એશ્વર્યા રાયને જોઈને ફેંસ ખૂબ ખુશ થઈ ગયા.

પૂર્વ મિસ વર્લ્ડને એકવાર ફરીથી મણિરત્નમે પોતાની ફિલ્મ માટે સાઈન કર્યા છે. આવો જોઈએ આ મૂવીનુ પોસ્ટર અને કયા કયા મોટા સ્ટાર આ મૂવીમાં જોવા મળવાના છે.

આ પણ વાંચોઃ Demand for sanctions on India in America: રશિયાના વિરોધમાં મતદાન નહીં કરવા પર અમેરિકામાં ભારત પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી, વાંચો વિગત

Gujarati banner 01