deepika padukone

Deepika Padukone Achievement: દીપિકા પદુકોણે મેળવી વધુ એક ઉપલબ્ધિ, કર્યો પોતાના નામે આ ખિતાબ- વાંચો વિગત

Deepika Padukone Achievement: દીપિકા પદુકોણ હવે અરિયાના ગ્રાન્ડ, કિમ કાર્દશિયન, એડલ અને સેલીન ડાયોન જેવા નામ સાથે જોડાયિ ગઇ છે. 

બોલિવુડ ડેસ્ક, 12 સપ્ટેમ્બરઃ Deepika Padukone Achievement: દીપિકા પદુકોણે કારકિર્દી તેમજ અંગત જીવનને લઇને ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. તાજેતરના એક રિપોર્ટના અનુસાર તે ફિલ્મ અને ટેલિવિઝનની દુનિયાની એશિયાની સૌથી વધુ પ્રભાવશાળી મહિલા તરીકે પસંદ પામી છે.

બ્રીટનમાં ૧૩૭થી અધિક ક્લબોમાં દાવા કરનારાએ હાલમાં જ સોશિયલ મીડિયા ફ્લોઇંગ થી લઇને ગૂગલ રિસર્ચ  અને મીડિયા મેશન્સ સુધી વિભિન્ન રેકિંગકારકોના આધારે દુનિયાની પ્રભાવશાળી મહિલાઓની એક યાદી બહાર પાડી છે. આ સંશોધનમાં સંગીત, ટીવી અને ફિલ્મ, બ્યૂટી, રાજનિતી તથા બિઝનેસ સહિત વિભિન્ન સ્ટ્રીમ્સથી દુનિયાના ૧૦૦  મોટા દેશોની સૌથી પ્રભાવશાળી મહિલા તરીકે પસંદ થઇ છે. 

આ પણ વાંચોઃ Hardik patel claim: RSSના સર્વેમાં કોંગ્રેસને મળી રહ્યો છે વિજય, ભાજપને માંડ 80-84 બેઠકઃ હાર્દિક પટેલ

એક રિપોર્ટના અનુસાર, દીપિકા પદુકોણ એશિયાની સૌથી પ્રભાવશાળી મહિલાના સર્વે હેટળ મીડિયા પર ૧૩૯ મિલિયન ફ્લોઇંગ સાથે ટોપ પર આવી છે. ટીવી અને ફિલ્મ સેકશન હેઠળ ઇન્સ્ટા ઇમ્પ્રેશન ટ્વીટ, ૩ મિલિયન ગૂગલ રિસર્ચ અને અધિકાંશમ મીડિયા મેશન્સ જેવા ક્રાઇટેરિયામાં સૌથી અધિર સર્ચ કરવામાં આવ્યું છે.  દીપિકા પદુકોણ હવે અરિયાના ગ્રાન્ડ, કિમ કાર્દશિયન, એડલ અને સેલીન ડાયોન જેવા નામ સાથે જોડાયિ ગઇ છે. 

Whatsapp Join Banner Guj