Dolly and amandeep sohi

Dolly and Amandeep sohi Death: ટીવી ફેમ ડોલી સોહીનું સર્વાઈકલ કેન્સરથી નિધન,થોડા સમય બાદ તેની બહેન અમનદીપનું પણ મૃત્યુ થયું

Dolly and Amandeep sohi Death: ડોલીના નિધન બાદ બહેન અમનદીપ સોહી પણ મૃત્યુ પામી

મનોરંજન ડેસ્ક, 08 માર્ચઃ Dolly and Amandeep sohi Death: નાના પડદાની જાણીતી અભિનેત્રી ડોલી સોહીનું નિધન થયું છે. અભિનેત્રીના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. થોડા કલાકો પહેલા જ સમાચાર આવ્યા હતા કે ડોલીની બહેન અમનદીપ સોહી નથી રહ્યા. તે જ સમયે, તેમના મૃત્યુના થોડા કલાકો પછી વધુ એક ચોંકાવનારા સમાચારે બધાને હચમચાવી દીધા છે. અમનદીપ બાદ હવે ડોલી સોહીનું પણ નિધન થયું છે. ડોલી સોહી સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી.

આ પણ વાંચોઃ Mass killing In Canada: કેનેડામા 19 વર્ષીય વિદ્યાર્થીએ એક ફેમિલીના 6 લોકોની હત્યા કરી, વાંચો વિગત

પ્રાપ્ત માહિતી અનુસાર ડોલીને હાલમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. સારવાર બાદ તેમની તબિયત સુધારા પર હતી. તબિયતના કારણે તેણે પોતાનો શો ઝનક પણ છોડવો પડ્યો હતો. કીમોથેરાપી પછી તે લાંબા સમય સુધી શૂટિંગ કરી શકી ન હતી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો