Gadar 2

Gadar 3: ફરી બોક્સ ઓફિસ પર તબાહી મચાવશે તારા સિંહ, દિગ્દર્શક અનિલ શર્માએ આપ્યું મોટું નિવેદન

Gadar 3: ટૂંક સમયમાં ગદર-3ની સ્ક્રિપ્ટ પર કામ શરુ કરીશઃ અનિલ શર્મા

મનોરંજન ડેસ્ક, 20 જાન્યુઆરીઃ Gadar 3: સની દેઓલ-અમિષા પટેલ સ્ટારર ગદર 2 એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સાથે જ ગદર 2 એ 2023ની બ્લોક બસ્ટર ફિલ્મ પણ સાબિત થઈ હતી. હવે અનિલ શર્માએ ગદર-3 પર મોટું અપડેટ આપ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વિશે વાત કરતા અનિલ શર્માએ કહ્યું, હા, તારા સિંહ પાછા ફરશે કારણ કે અમે ગદર-3ના મૂળ વિચાર પર નિર્ણય કર્યો છે. હું હાલમાં ઉત્કર્ષ અને નાના પાટેકર સાથે મારા આગામી દિગ્દર્શન સાહસ માટે શૂટિંગ કરી રહ્યો છું અને ટૂંક સમયમાં ગદર-3ની સ્ક્રિપ્ટ પર કામ શરુ કરીશ.

આ પણ વાંચો… China Boarding School Fire: ચીનની બોર્ડિંગ સ્કૂલ હોસ્ટેલમાં લાગેલી આગના લીધે 13 લોકોના મોત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો