Anand-Dakor MEMU Train Cancelled: આણંદ-ડાકોર-આણંદ મેમૂ ટ્રેન રદ્દ રહેશે, જાણો સંપૂર્ણ ડિટેલ…

Anand-Dakor MEMU Train Cancelled: 23 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી આણંદ-ડાકોર-આણંદ મેમૂ ટ્રેન રદ્દ રહેશે

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ Anand-Dakor MEMU Train Cancelled: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન પર 23 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી આણંદ, સદનાપુરા, ભાલેજ અને ઓડ યાર્ડમાં નિભાવ કામને લીધે ટ્રેન નં. 09387/09388 આણંદ-ડાકોર-આણંદ મેમૂ ટ્રેન રદ્દ રહેશે.

યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારન ધ્યાનમાં રાખીને યાત્રા કરશો.

આ પણ વાંચો… Gadar 3: ફરી બોક્સ ઓફિસ પર તબાહી મચાવશે તારા સિંહ, દિગ્દર્શક અનિલ શર્માએ આપ્યું મોટું નિવેદન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો