752e14f1 e36c 4e81 9fa9 b63927dd1d89

MX Player: બહુપ્રતિક્ષિત સ્વપ્નિલ જોશીની સમાંતરનું બીજી સીઝન માટે પુનરાગમન

બોલિવુડ ડેસ્ક, 18 જૂનઃ એમએક્સ પ્લેયર(MX Player)ની જકડી રાખનારી થ્રિલર સમાંતરે સિરીઝની પ્રથમ એડિશનમાં દર્શકો અને સમીક્ષકોનાં મન જીતી લીધાં છે, જેમાં મરાઠી સુપરસ્ટાર સ્વપ્નિલ જોશી કુમાર મહાજનની ભૂમિકા ભજવી રહ્યો છે. સીઝન 1માં કુમાર તેના જેવું જ જીવન જીવનારા સુદર્શન ચક્રવર્તી (નીતિશ ભારદ્વાજ)ની તલાશ કરે છે અને તેને કહેવા માગે છે કે ભવિષ્યમાં શું થવાનું છે.

આ રોચક વાર્તામાં કુમાર ચક્રપાની અને તેની ભૂતકાળની ડાયરી શોધી કાઢે છે, જેમાં કુમારનું ભવિષ્ય કેવું રહેશે તેની નોંધ હોય છે, જેની સાથે વાર્તાનો અંત આવતાં હવે પછી શું થશે તે વિશે દર્શકોમાં ઉત્સુકતા હતી.

બહુ આ ઉત્સુકતા વચ્ચે સિરીઝના કટ્ટર ચાહકોને સમીર વિદ્વાન્સ દ્વારા દિગ્દર્શિત સમાંતર-2નું ટીઝર એમએક્સ પ્લેયર(MX Player) પર રિલીઝ થતાં ખુશખુશાલ થઈ ગયા છે.

Whatsapp Join Banner Guj

આ એક જીવનમાં 2 પુરુષ, 2 સમયગાળામાં એક જ ભાગ્યનો સામનો કરે છે. શું ચક્રપાની કર્મા કુમારનું ભાગ્ય સિદ્ધ કરી શકશે? જાણવા માટેજોતા રહો ટીઝરઃ

આ મરાઠી એમએક્સ(MX Player) ઓરિજિનલ સિરીઝનું ટ્રેલર 21મી જૂનથી રિલીઝ થશે, જેથી વધુ જાણવા અહીં જોતા રહો.

આ પણ વાંચો….

Cable Television Network Rules: કેન્દ્ર સરકારે આજે 1994ના કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમોને સુધારતું જાહેર કર્યું એક જાહેરનામું