Nia sharma image

Nia sharma: ગ્લેમર્સ ગર્લ નિયા શર્માનું વીડિયો સોંગ ‘દો ઘૂંટ’ થયુ રિલીઝ, તેમાં જોવા મળ્યો નિયાનો તદ્દન નવો લુક- જુઓ વીડિયો

Nia sharma: ફોટોમાં ખુલા વાળ સાથે નિયાએ એક સ્ટ્રીપવાળી સફેદ બ્રાલેટમાં પોઝ આપતી નજરે ચડી છે

બોલિવુડ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃ Nia sharma: ટીવી એક્ટ્રેસ નિયા શર્મા હાલના દિવસોમાં પોતાની બોલ્ડ઼ ફોટો અને વીડિયોને કારણે સમાચારોમાં ચમકતી રહેતી હોય છે. તાજેતરમાં જ નિયાનું વીડિયો સોંગ ‘દો ઘૂંટ’ રિલીઝ થયું છે. જેમાં નિયાનો તદ્દન નવો લુક જોવા મળી રહ્યો છે, અને ફેન્સ પણ તેને પસંદ કરી રહ્યાં છે.

નિયાને ભારતીય ટીવીની દુનિયામાં સૌથી બોલ્ડ એક્ટ્રેસમાં ગણતરી થાય છે. નિયા પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટથી હંમેશા પોતાના ચાહકોને સરપ્રાઈઝ કરી દે છે. એક વાર ફરીથી નિયાએ પોતાની ફોટોશૂટથી ફેન્સને ઘાયલ કર્યા છે.

નિયાએ ફોટોમાં તેના હુશ્નનો પરચમ સોશ્યલ મીડિયા ઉપર દેખાડી દીધો છે. હાલ તે સોશ્યલ મીડિયામાં તહલકો મચાવી રહી છે.ફોટોમાં ખુલા વાળ સાથે નિયાએ એક સ્ટ્રીપવાળી સફેદ બ્રાલેટમાં પોઝ આપતી નજરે ચડી છે. તેના આ લુકને ખૂબજ સુંદર બનાવવા માટે હેવી મેકઅપની સાથે એક ચેઈનવાળી નથણી પહેરી છે.

આ પણ વાંચોઃ Gandhinagar town hall renovation: ગાંધીનગરના ટાઉનહોલના રીનોવેશન કામગીરીનો નીતિન પટેલે કરાવ્યો શુભારંભ-વાંચો વિગત

નિયાનો આ લુક જોઈને કેટલાક લોકોએ તેને અપ્સરા સાથે સરખાવી દીધી છે. કમેન્ટ સેક્શન તેની પ્રશંસાની ઝડી વરસાવી રહ્યા છે. હાલમાં જ નિયા શર્મા બિગ બોસ ઓટીટીમાં મહેમાન કલાકાર તરીકે એન્ટ્રી લીધી હતી

Whatsapp Join Banner Guj