Government Recruitment Exam: સરકારી ભરતીને લઇ સૌથી મોટા સમાચાર, આ મહીનાની અંદર યોજાશે ગવર્મેન્ટ એક્સામ- વાંચો વિગત

Government Recruitment Exam: Class I & II, STI, PI, DySO, MVI, AMVI, RFO & IPO માટે પરીક્ષા લેવામાં આવશે. આગામી 4 મહિનામાં પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે. સિવિલની 6 અને મિકેનિકલની 5 પરીક્ષાઓ લેવાશે.

ગાંધીનગર, 06 સપ્ટેમ્બરઃ Government Recruitment Exam: રાજ્યમાં સિવિલ અને મિકેનિકલ ઇજનેરો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. GPSC દ્વારા મોટા પાયે સરકારી ભરતી કરવામાં આવશે. Class I & II, STI, PI, DySO, MVI, AMVI, RFO & IPO માટે પરીક્ષા લેવામાં આવશે. આગામી 4 મહિનામાં પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે. સિવિલની 6 અને મિકેનિકલની 5 પરીક્ષાઓ લેવાશે. GPSC ના ચેરમેન દિનેશ દાસએ આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે

GPSC ના ચેરમેન દિનેશ દાસએ ટ્વિટ કરીને મહત્વની જાણકારી આપતા લખ્યું છે કે, ‘આ સિવિલ અને મિકેનિકલ ઈજનેરી વિધાશાખા ના સ્નાતકો ખરેખર નસીબદાર છે. આજે સંપન્ન થયેલી પરીક્ષાઓ સહિત આગામી ચાર મહીનામાં મિકેનિકલની પાંચ અને સિવિલની છ પરીક્ષાઓમાં તક મળવાની છે અને વળી Class I & II, STI, PI, DySO, MVI, AMVI, RFO & IPO તો જુદી. જલસા જ જલસા….!!!!

આ પણ વાંચોઃ Nia sharma: ગ્લેમર્સ ગર્લ નિયા શર્માનું વીડિયો સોંગ ‘દો ઘૂંટ’ થયુ રિલીઝ, તેમાં જોવા મળ્યો નિયાનો તદ્દન નવો લુક- જુઓ વીડિયો

Whatsapp Join Banner Guj