Priyanka with Family At Ram Temple

Priyanka with Family At Ram Temple: પ્રિયંકાએ પતિ નિક અને દીકરી માલતી સાથે રામલ્લાના દર્શન કર્યા, જુઓ તસ્વીરો

Priyanka with Family At Ram Temple: ગ્લોબલ સ્ટાર પ્રિયંકા પોતાના પરિવાર સાથે રામલલ્લાના દર્શને પહોંચી

whatsapp banner

મનોરંજન ડેસ્ક, 21 માર્ચઃ Priyanka with Family At Ram Temple: થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ પણ મુંબઈ પહોંચ્યા હતા, હવે ગ્લોબલ સ્ટાર પોતાના પરિવાર સાથે રામલલ્લાના દર્શને પહોંચી છે.

પ્રિયંકા ચોપરા રામલલ્લાને મળવા અને તેમના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી છે. તેની સાથે પતિ નિક જોનસ અને દિકરી માલતી મેરી પણ નજરે આવ્યા. અભિનેત્રી અને તેના પરિવારની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તસ્વીરમાં પ્રિયંકા ચોપરા યલો સુટમાં અને દિકરી માલતીને તેડીને ઉભી છે. ઓરેન્જ આઉટફિટમાં દિકરી માલતી મેરી પણ ખુબ જ ક્યુટ લાગી રહી છે. સાથે જ સફેદ કુર્તા-પાયજામામાં પતિ નિક જોનસ પણ પ્રિયંકાની સાથે ઉભા છે.

આ પણ વાંચોઃ New Delhi Lok Sabha Seat: પ્રથમવાર કોંગ્રેસને મત નહીં આપી શકે સોનિયા અને રાહુલ ગાંધી! જાણો શું છે મામલો?

અભિનેત્રીને મંદિરના પૂજારી માથા પર તિલક લગાવી રહ્યા છે, જે તસ્વીરમાં જોઈ શકાય છે. તસ્વીરો જોઈને ફેન્સ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો