kundali 04 1

Shraddha Arya: કુંડલી ભાગ્ય’ની અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ કરાવ્યું બોલ્ડ ફોટશૂટ.

મુંબઈ, 12 એપ્રિલ: Shraddha Arya: ઝી ટીવીના જાણીતા શો ‘કુંડલી ભાગ્ય’ માં સીધી સાદી ‘પ્રીતા’નો રોલ ભજવનાર એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. અભિનેત્રી શ્રદ્ધા આર્યા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.

 Shraddha Arya: શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. શ્રદ્ધાએ આ ફોટોશૂટમાં પોલ્કા ડોટ મીની ડ્રેસ પહેર્યો છે. 

 

Shraddha Arya

શ્રદ્ધાની (Shraddha Arya) સીરિયલ કુંડલી ભાગ્યની વાત કરવામાં આવે તો આ શો ટીઆરપી મામલે તમામ સીરિયલ્સને પાછળ છોડી સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે.

Whatsapp Join Banner Guj
Shraddha Arya

શ્રદ્ધાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી તે ઘણી ફેમસ ટીવી એડમાં જોવા મળી ચૂકી છે.

Shraddha Arya

આ પણ વાંચો…

ભારતમાં રશિયાની વેક્સિન sputnik-v ને આ કારણે મળી મંજૂરી- વાંચો સંપૂર્ણ માહિતી