TMKOC

stop shooting tmkoc: તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની આ 2 કલાકારોના બીમાર થવાથી રોકી દેવામાં આવ્યું શૂટિંગ- વાંચો વિગત

stop shooting tmkoc: મંદારએ શરદી થવાની ફરિયાદ કરી. તેની સ્થિતિને જોતા સાથે કોવિડ 19 પ્રોટોકોલના કારણે ઘરે રહેવા અને આરામ કરવા કહ્યુ છે. મંદાર મુજબ તેણે સારું નહી લાગી રહ્યુ હતુ અને પછી ખૂબ વધારે શરદી થઈ ગઈ

ટેલિવુડ ડેસ્ક, 02 ઓક્ટોબરઃ stop shooting tmkoc: તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ 2 કલાકારના બીમાર થવાના કારણે રોકાઈ છે. આ કલાકાર મંદાર ચંદવાડકર જે આત્મારામ ભિડેની ભૂમિકામાં નજર આવે છે તો બીજા કલાકાર છે રાજ અનાદકટ જે ટ્પ્પૂના રોલમાં જોવાય છે.

મંદારએ શરદી થવાની ફરિયાદ કરી. તેની સ્થિતિને જોતા સાથે કોવિડ 19 પ્રોટોકોલના કારણે ઘરે રહેવા અને આરામ કરવા કહ્યુ છે. મંદાર મુજબ તેણે સારું નહી લાગી રહ્યુ હતુ અને પછી ખૂબ વધારે શરદી થઈ ગઈ. તેને લઈને ગણપતિના કેટલાક શૉટસની શૂટિંગ કરવાનું
હતું.

આ પણ વાંચોઃ Corona Patient food scam sola civil: અમદાવાદની સોલા સિવિલે કોરોનાના દર્દી દીઠ 508 રૂપિયા ખર્ચ્યા RTIમાં દર્શાવ્યા માત્ર 96 રૂપિયા

બીજી બાજુ રાજ પણ શૂટિંગ પર નહી પહૉચ્યા. ખબર પડી કે તેમની પણ તબીયત ખરાબ થઈ ગઈ. બે કલાકારની તબીયત ખરાબ થવાના કારણે આ લોકપ્રિય સીરિયલની શૂટિંગ અત્યારે રોકી લેવામાં આવ્યુ છે. ટીમના સભ્ય મુજબ આ પગલા સાવધાની માટે ઉપાડ્યા છે. મેકર્સ નહી ઈચ્છતા કે વધારે લોકો બીમાર હોય. સાથે જ ગાઈડલાઈનનો પણ ધ્યાન રાખવુ પડી રહ્યુ છે.

Whatsapp Join Banner Guj