Crime

husband kill his wife: પત્નીને એઇડ્સ થતાં સાળી સાથે પ્રેમ થયો અને નડતરરૂપ પત્નીની ચાર્જરના વાયરથી હત્યા કરી

husband kill his wife: વીંછિયાના દલડી ગામની પરિણીતાનું ચોટીલાના ઢોકળવામાંથી 44 દિવસે કંકાલ મળ્યું

રાજકોટ, 06 જુલાઇઃ husband kill his wife: પાપ હંમેશાં છાપરે ચડીને પોકારે છે. રાજકોટના વિંછીયા તાલુકાના દલડી ગામની 44 દિવસથી ગુમ થયેલી પરિણીતાનું હાડપિંજર ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાંથી મળતાં આ લોકોક્તિ સાચી ઠરી છે. પત્નીને એઇડ્સ થતાં પતિ સાળીના પ્રેમમાં પડી ગયો હતો અને નડતરરૂપ પત્નીનો કાંટો કાઢવા માટે ચાર્જરના વાયરથી ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચોઃ Gujarat health minister visit dhandhuka:રાજ્ય આરોગ્ય મંત્રી ધંધુકા આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાતે, કેન્દ્રમાં સારવાર હેઠળના બાળ દર્દીઓ પ્રત્યે આરોગ્યપ્રધાનનું વ્હાલ છલકાયું

આ પણ વાંચોઃ About GeM portal: MSME સહિતના ઔદ્યોગિક એકમોની GeM પોર્ટલ પર નોંધણી અંગે પ્રાદેશિક કચેરીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

Gujarati banner 01