6 friends drank poison together: 6 બહેનપણીઓએ એકસાથે ઝેર ગટગટાવી લીધી, ઘટનાસ્થળે ત્રણનાં મોત, કારણ જાણીને હોશ ઉડી જશે

6 friends drank poison together: જ્યારે ત્રણને ગંભીર હાલતમાં મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

ઔરંગાબાદ, 09 એપ્રિલ: 6 friends drank poison together: બિહારના ઔરંગાબાદ જિલ્લાના કસ્મા વિસ્તારમાં એક વિચિત્ર પરંતુ ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં એક સાથે છ બહેનપણીઓએ ઝેર ખાઈ લીધું હોવાની ઘટના સામે આવી રહી છે જેમાં 3 યુવતીઓના મોત થતાં ગામ આખામાં હડકંપ મચી ગયો છે. 

મળતી માહિતી મુજબ, આ છ છોકરીઓની એકબીજા સાથે ગાઢ મિત્રતા હતી. આ પૈકી એક યુવતીને તેના જ સંબંધી સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. છોકરાએ લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ પહેલા ઝેર ખાધું અને બાદમાં તેની પાંચેય બહેનપણીઓએ પણ ઝેર પી લીધું. ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ત્રણને ગંભીર હાલતમાં મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ત્રણેય છોકરીઓની હાલત નાજુક છે.

આ પણ વાંચો..Madhavpur mela: મધુવંતી ને મહેરામણ સંગ માધવરાયના મધુવનમાં રોપાશે માંડવા; માધવપુર ભાસે ભૂતળ સ્વર્ગ

બિહારના ઔરંગાબાદ જિલ્લાના કસ્મા વિસ્તારમાં (6 friends drank poison together) એક વિચિત્ર પરંતુ ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં એક સાથે છ બહેનપણીઓએ ઝેર ખાઈ લીધું હોવાની ઘટના સામે આવી રહી છે જેમાં 3 યુવતીઓના મોત થતાં ગામ આખામાં હડકંપ મચી ગયો છે. 

મળતી માહિતી મુજબ, આ છ છોકરીઓની એકબીજા સાથે ગાઢ મિત્રતા હતી. આ પૈકી એક યુવતીને તેના જ સંબંધી સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. છોકરાએ લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ પહેલા ઝેર ખાધું અને બાદમાં તેની પાંચેય બહેનપણીઓએ પણ ઝેર પી લીધું. ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ત્રણને ગંભીર હાલતમાં મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ત્રણેય છોકરીઓની હાલત નાજુક છે.

Gujarati banner 01