News Flash 05

AAP Leader Shot Dead: પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતાની જાહેરમાં ગોળી મારી થઇ હત્યા, વાંચો વિગત

AAP Leader Shot Dead: નેતાની ગાડી રોકી તો હત્યારાઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ

નવી દિલ્હી, 01 માર્ચઃ AAP Leader Shot Dead: પંજાબના તરનતારન જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતાની બદમાશોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યારાઓએ પહેલા આમ આદમી પાર્ટીના નેતાની ગાડીનો પીછો કર્યો અને ત્યારબાદ જ્યારે તેમણે શ્રી ગોઈંડવાલ સાહિબ પાસે રેલવે ફાટક બંધ થવાના કારણે ગાડી રોકી તો હત્યારાઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો. જીવ ગુમાવનાર AAP નેતાની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ છે.

આ પણ વાંચોઃ Blast in Bangalore Rameswaram Cafe: બેંગ્લોરના રામેશ્વર કેફેમાં થયો બ્લાસ્ટ, 9 લોકો ગંભીર રીતે ઘાયલ- આરોપીની તપાસ ચાલુ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો