accident 1

Accident between truck and container: ટ્રક અને કન્ટેનર વચ્ચે ભારે અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના કરૂણ મોત- વાંચો વિગત

Accident between truck and container: કાર અને કંટેનર વચ્ચે ઘડાકાભેર એકબીજા સાથે અથડાવાના કારણે કુલ 6 લોકોના કરૂણ મોત થયા

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરીઃ Accident between truck and container: ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા કાર અને કંટેનર વચ્ચે ઘડાકાભેર એકબીજા સાથે અથડાવાના કારણે કુલ 6 લોકોના કરૂણ મોત થયા છે.

કારની હાલત જોઈને આુપ અંદાજો લગાવી શકો છો કે આ અકસ્માત કેટલો ભયાનક સર્જાયો હશે. કારણકે કારના આગળની બાજુથી કૂચેકૂચા થઈ ગયા છે.

આ પણ વાંચોઃ Controversy over Godse’s praise: વલસાડમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ગોડસે વિષય પર ગાંધીની નિંદા કરનાર વિદ્યાર્થી બન્યો પ્રથમ વિજેતા, થયો વિવાદ

આ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે. જેઓ એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે અકસ્માત કોની ભૂલને કારણે સર્જાયો એ હજુ સામે નતી આવ્યું. પરંતુ અકસ્માતને કારણે લોકોની ભીડ રસ્તા પર ઉમટી પડી હતી. સાથેજ ઘટનાની જાણ થતા પોલીસ પણ તુરંત સ્થળ પર પહોચી હતી અને તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarati banner 01