Amit shah 1

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit shah) આ તારીખ આવશે ગુજરાતની મુલાકાતે, આ રહેશે કાર્યક્રમ

નવી દિલ્હી, 17 જૂનઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit shah) ગુજરાતની મુલાકાતે આવશે. 19 અને 21 જૂન વચ્ચે અમિત શાહ પોતાના મતવિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કર્યો નું કરશે લોકાર્પણ. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર માં બનેલા જુદા જુદા બ્રીજનું પણ લોકાર્પણ કરશે.

અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની કરશે સમીક્ષા, ચાર વિધાનસભાઓ માં અર્બન ફોર્સ્ટ માટે કરાશે વૃક્ષા રોપણ. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી(Amit shah)ની અચાનક મુલાકાતને લઈને પણ રાજકીય અટકળો ચર્ચાઈ રહી છે.

Amit shah

આ પણ વાંચો….

world karate day : વાંચો કરાટેની શરુઆતથી ઓલંપિક સુધીની યાત્રા વિશે