Sameer wankhede

caste panel official visits sameer home: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે સમીર વાનખેડેના નિવાસ સ્થાને મુલાકાત કરી, માંગ્યા ઓરિજનલ ડોક્યુમેન્ટ

caste panel official visits sameer home: અરૂણ હળદર સમીર વાનખેડેના ઓરિજનલ ડોક્યુમેન્ટ જોવા માંગ્યા

મુંબઇ, 31 ઓક્ટબરઃcaste panel official visits sameer home: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ અરૂણ હળદરે એનસીબીના અધિકારી સમીર વાનખેડે સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી છે. અરૂણ હળદર સમીર વાનખેડેના ઓરિજનલ ડોક્યુમેન્ટ જોવા માંગ્યા હતા.

તેમણે સમીર વાનખેડેના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને જઈને તમામ ડોક્યુમેન્ટની તપાસણી કરી. સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ વાનખેડેએ જણાવ્યું કે અરૂણ હળદરે તમામ ડોક્યુમેન્ટ નિહાળ્યા. અને તેમને વિશ્વાસ થઈ ચુક્યો છે. જે લોકો અમારી ઉપર આરોપ લગાવી રહ્યા હતા હવે તેમની તપાસ થશે

આ પણ વાંચોઃ Health department checking sweets: દિવાળી પહેલા આરોગ્ય વિભાગની ટીમના મીઠાઇ અને ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા

Whatsapp Join Banner Guj