Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી

Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ

Yahamogi Mataji Temple: દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ ₹13.02 કરોડ મંજૂર

Geratpur Railway Overbridge: ગેરતપુર રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ

Women Empowerment: વિશ્વકર્મા પંચાલ સમાજનું ઐતિહાસિક મહિલા અધિવેશન

Surat Heavy Rain Alert: સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ

PM Modi Tour: PM મોદી 4 જુલાઈએ રાજસ્થાન-ગુજરાતના પ્રવાસે

Monsoon Disaster Management Review Meeting: ચોમાસા પૂર્વે આપત્તિ વ્યવસ્થાપન અંગે પોલીસની સમીક્ષા બેઠક

Orange Alert: અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ જાહેર

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, September 20, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
how the divergence of facebook instagram is impacting your media spend 5e32f8d7ee0b2 e1655900048164
દેશની ખબર

Earning from facebook-instagram: હવે લાખોપતિ બનાવી દેશે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ, જાણો કમાણીની 5 નવી રીત

By R K Sharma June 22, 2022

Earning from facebook-instagram: 2024 સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઈપણ રેવેન્યૂ શેરિંગ પર પ્રતિબંધ લગાવી દેશું: માર્ક ઝુકરબર્ગે

નવી દિલ્હી, ૨૨ જૂન: Earning from facebook-instagram: જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પૈસા કમાવવા માટે કરવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. હવે ફેસબુક ઇન્સ્ટાગ્રામ દ્વારા તમે મોટી કમાણી કરી શકશો, ખુદ કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે તેની જાણકારી આપી છે.

હકીકતમાં ફેસબુકના સીઈઓએ પોતાના સત્તાવાર એકાઉન્ટના માધ્યમથી એક પોસ્ટમાં કહ્યું કે કંપની 2024 સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઈપણ રેવેન્યૂ શેરિંગ પર પ્રતિબંધ લગાવી દેશે. તેમણે કહ્યું- અમે 2024 સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઈપણ રેવેન્યૂ શેરિંગ પર પ્રતિબંધ લગાવી દેશું. તેમાં પેડ ઓનલાઇન ઇવેન્ટ, સબ્સક્રિપ્શન, બેજ અને બુલેટિન સામેલ છે. 

આ સિવાય ઝુકરબર્ગે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્રિએટર્સ માટે પૈસા કમાવાની નવી રીતની જાહેરાત કરી છે. લિસ્ટમાં ડિજિટલ ક્લેક્ટિબલ્સ, સ્ટાર્ટ અને અન્ય વચ્ચે ઇન્ટરઓપરેબલ સબ્સક્રિપ્શન જેવા ફીચર્ચ સામેલ છે. ઝુકરબર્ગે કહ્યું કે આ ફીચર્સ ક્રિએટર્સને મેટાવર્સના નિર્માણમાં મદદ કરશે. ફેસબુકના સંસ્થાપકે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ક્રિએટર્સ માટે પાંચ નવા ફીચર્સની જાહેરાત કરી છે. જુઓ લિસ્ટ…

આ પણ વાંચો: Gujarat police beat shiv sena MLA nitin deshmukh: ગુજરાત પોલીસે હોટલમાં શિવસેનાના MLA નીતિન દેશમુખને માર માર્યો, વાંચો વિગતે

1. Interoperable Subscriptions (ઇન્ટરઓપરેબલ સબ્સક્રિપ્શન) આ ફીચર ક્રિએટર્સને પોતાને ચુકવણી કરનાર સબ્સક્રાઇબરને અન્ય પ્લેટફોર્મ પર સબ્સક્રાઇબર-ઓનલી ફેસબુક ગ્રુપ્સ સુધી પહોંચવામાં મદદ કરશે. 

2. Facebook Stars (ફેસબુક સ્ટાર્સ): ઝુકરબર્ગે તે પણ કહ્યું કે કંપની સ્ટાર્સ નામનું પોતાની ટિપિંગ ફીચર તમામ એલિજિબલ ક્રિએટર્સ માટે ખોલી રહી છે, જેથી વધુમાં વધુ લોકો તેની રીલ, લાઇવ કે ઓડિયો, વીડિયોથી કમાણી શરૂ કરી શકે. 

3. Monetizing Reels (મોનેટાઇઝિંગ રિલ્સ): આ સિવાય કંપની ફેસબુક પર વધુ ક્રિએટર્સ માટે રીલ્સ પ્લે બોનસ પ્રોગ્રામ ખોલી રહી છે, જે ક્રિએટર્સને પોતાની ઇન્સ્ટાગ્રામ રીલ્સને ફેસબુક પર ક્રોસ-પોસ્ટ કરવા અને તેને ત્યાં પણ મોનેટાઇઝ કરવાની સુવિધા આપશે. 

4. Creator Marketplace (ક્રિએટર માર્કેટપ્લેસ) મેટા સીઈઓએ કહ્યું કે કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર એક સેટ પ્લેસનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે, જ્યાં ક્રિએટર્સને શોધી અને ચુકવણી કરી શકાય છે, અને જ્યાં બ્રાન્ડ નવા ભાગીદારીના અવસરોને શેર કરી શકે છે. 

5. Digital Collectibles (ડિજિટલ કલેક્ટિબલ્સ): અંતમાં ઝુકરબર્ગે કહ્યુ કે કંપની ઇન્સ્ટાગ્રામ પર એનએફટી ડિસ્પ્લે કરવા માટે અને વધુ ક્રિએટર્સને સપોર્ટ કરવાનો વિસ્તાર કરી રહી છે. ઝુકરબર્ગે એક પોસ્ટમાં લખ્યું- અમે આ ફીચરને જલદી ફેસબુક પર પણ લાવીશું- યૂએસ ક્રિએટર્સના એક નાના ગ્રુપની સાથે શરૂ- જેથી લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ક્રોસ-પોસ્ટ કરી શકે. અમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં એનએફટીનું પણ ટેસ્ટિંગ કરીશું. જલદી જ સ્પાર્કરની સાથે. 

Gujarati banner 01

Earning from facebook-instagramFacebookindiainstagramSocial Media

Post navigation

Gujarat police beat shiv sena MLA nitin deshmukh: ગુજરાત પોલીસે હોટલમાં શિવસેનાના MLA નીતિન દેશમુખને માર માર્યો, વાંચો વિગતે
Gujarat ambulance van service: આકસ્મિક સંજોગોમાં ત્વરિત સારવારની કાળજી રાખતી ગુજરાત સરકાર, સેવામાં ૮૦૦થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન

તાજા ખબર

  • Clean India: રાજકોટ ડિવિઝનમાં ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાનનો પ્રારંભ
  • Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો
  • Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી
  • Mizoram Railway: મિઝોરમની રેલવે લાઇફલાઇને સફળતાનું એક વર્ષ પૂર્ણ કર્યું
  • Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.