Fighter jet Mirage tires stolen

Fighter jet Mirage tires stolen: ઇન્ડિયન એર ફોર્સના ફાઈટર જેટ મિરાજના ટાયર થયા ચોરી- વાંચો શું છે મામલો?

Fighter jet Mirage tires stolen: આ ચોરી અંગે લખનૌના આશિયાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે

નવી દિલ્હી, 03 ડિસેમ્બરઃ Fighter jet Mirage tires stolen: હવે ચોર અને ચોરી કરવાની પણ હદ થઇ, દુશ્મનોને ધૂળ ચટાવતા ફાઈટર પ્લેન મિરાજ (Fighter Jet Mirage) ના ટાયરની ચોરી થઇ છે. કોઈ પણ યુદ્ધમાં ભારતને જીત જે મિરાજ ફાઈટર જેટના ટાયરોની ચોરી સામે આવી છે તે એક અનોખી ઘટના છે અને ચિંતાનો વિષય પણ છે. આ અંગે લખનૌના આશિયાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.


ચોક્કસ તમે વિચારતા નહીં હોવ કે મિરાજ ફાઈટર જેટનું ટાયર હવામાં જ ચોરાઈ ગયું. પરંતુ તમે ચોક્કસપણે અનુભવી શકો છો કે આ ચોરી કોઈ એરબેઝ પરથી થઈ હશે. જો તમે આ વિચારી રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે આ ચોરી કોઈ એરબેઝમાંથી થઈ નથી. વાસ્તવમાં આ ચોરી એક ટ્રકમાંથી થઈ હતી.

આ પણ વાંચો: Stop Sugar Craving: તમને પણ વારંવાર ગળ્યુ ખાવાનું મન થાય છે? તો આ રીતે કરો કંટ્રોલ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj