1618383659 inc tv

વિરોધી પક્ષને જવાબ આપવા કોંગ્રેસે લોન્ચ કરી નવી ટીવી ચેનલ(INC TV)- જાણો વધુ વિગત

24 એપ્રિલના દિવસથી રોજ આઠ કલાક આ ટીવી ચેનલ(INC TV) પર સીધુ પ્રસારણ કરવામાં આવશે

નવી દિલ્હી, 16 એપ્રિલઃ બાબાસાહેબ આંબેડકર જયંતીના અવસર પર કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ટીવી નામની youtube ચેનલ(INC TV) લોન્ચ કરી દીધી છે. આ ચેનલ નું ટુકાક્ષરી નામ INC(INC TV) ટીવી છે. આ સંદર્ભે વધુ જણાવતાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સુરજેવાલા એ જણાવ્યું કે 24 એપ્રિલના દિવસથી રોજ આઠ કલાક આ ટીવી ચેનલ(INC TV) પર સીધુ પ્રસારણ કરવામાં આવશે. આ ટીવી ચેનલના માધ્યમથી લોકો સુધી કોંગ્રેસ પાર્ટીના વિચાર પહોંચાડવામાં આવશે.

Whatsapp Join Banner Guj

ભાજપ સરકાર પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું કે આજે તારીખમાં મિડીયા(INC TV) વેચાઈ ગયું છે. ત્યારે આ ચેનલ કોંગ્રેસ પાર્ટી નું સમર્થન કરશે અને ખોટા સમાચારોની પોલખોલ કરશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

વધતા કેસોને લઇ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયઃ હવે રેમડેસિવિર ઇન્જેક્શન(Remdesivir injection) માટે લાઇનમાં ઉભા રહેવુ નહીં પડે! વાંચો સંપૂર્ણ વિગત