ITBP Bus Accident

ITBP Bus Accident: ITBP ના જવાનોથી ભરેલી બસ નદીમાં ખાબકી, 6 જવાન શહીદ

ITBP Bus Accident: આ બસમાં કુલ 39 જવાન સવાર હતા, જેમાં 2 જવાન જમ્મુ કાશ્મીર પોલીસના હતા

શ્રીનગર,16 ઓગષ્ટઃ ITBP Bus Accident: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મોટી દુર્ઘટના થઈ ગઈ છે. અહી ITBP ના જવાનોથી ભરેલી એક બસ નદીમાં ખાબકી ગઈ છે. આ બસમાં કુલ 39 જવાન સવાર હતા. તેમા 37 જવન્ન ITBP ના હતા અને 2 જવાન જમ્મુ કાશ્મીર પોલીસના હતા.


મળતી માહિતી મુજબ બ્રેક ફેલ થવાને કારણે આ દુર્ઘટના થઈ છે. જવાન ચંદનવાડીથી પહેલગામની તરફ જઈ રહ્યા હતા. આ મામલે અનેક જવાનોનુ મોત થવાની આશંકા છે. આ જવાન અમરનાથ યાત્રા દરમિયાન તૈનાત હતા.

આ પણ વાંચોઃ FIFA Suspend all india football federation: ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક ખરાબ સમાચાર, FIFAએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું

આ પણ વાંચોઃ Stock Market latest update: વૈશ્વિક બજારોમાં રહેલા સારા પરિણામોથી આજે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી- વાંચો બજાર લેટેસ્ટ અપડેટ

Gujarati banner 01