kanpur plane crash

kanpur plane crash: કાનપુરમાં પ્લેન ક્રેશનો વીડિયો વાયરલ, અધિકારીઓ ઘટનાને નકારી- જુઓ વીડિયો

kanpur plane crash: આ દુર્ઘટના બાદ વિમાનમાં સવાર પાયલટ અને ક્રૂ સલામત મળી આવ્યા

કાનપુર, 06 માર્ચઃ kanpur plane crash: કાનપુર શહેરમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિમાન એરપોર્ટના રનવે પર પોતાનું સંતુલન ગુમાવી બેઠો છે અને તે બાજુના વિસ્તારમાં બેકાબૂ થઈને ટાવર સાથે અથડાયું છે.

આ દુર્ઘટના બાદ વિમાનમાં સવાર પાયલટ અને ક્રૂ સલામત મળી આવ્યા છે. આ વીડિયો કાનપુર ચકેરી એરપોર્ટ અને એરક્રાફ્ટ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનો જણાવવામાં આવી રહ્યો છે. જો કે એરપોર્ટ અધિકારીઓ આવી કોઈ ઘટના હોવાનો ઈન્કાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Women’s World Cup 2022: ભારતીય ટીમની શાનદાર જીત, 107 રને પાકની પરાજય

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.