Facebook Insta

Meta Server Down: સમગ્ર વિશ્વમાં મેટા સર્વર અચાનક થયું ડાઉન

અમદાવાદ, 05 માર્ચઃ Meta Server Down: ભારત સહિત સમગ્ર વિશ્વમાં મેટા સર્વર અચાનક ડાઉન થઈ ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જરનો ઉપયોગ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં સર્વર ડાઉન હોવાને કારણે યુઝર્સના એકાઉન્ટ ઓટોમેટીક લોગ આઉટ થઈ રહ્યા છે.

આ પણ વાંચો… Mouth freshener case: આ હોટલમાં આપવામાં આવ્યુ, એસિડવાળું માઉથ ફ્રેશનર, ગ્રાહકોને થઇ લોહીની ઉલ્ટી- જુઓ વીડિયો

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે મેટાનું સર્વર અચાનક ડાઉન થઈ ગયું હોય. આવી સમસ્યાઓ અગાઉ પણ ઘણી વખત આવી છે. હાલમાં મેટા દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો