New Year Wish: PM મોદીએ દેશવાસીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ
New Year Wish: પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી કે દરેકનું જીવન સારા સ્વાસ્થ્ય, ઉત્સાહ અને આનંદથી ભરેલું રહે.
દિલ્હી, 10 નવેમ્બર: New Year Wish: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પ્રાર્થના કરી કે આ નવી શરૂઆત દરેકના જીવનમાં ખુશી, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની નવી આશાઓ લાવે.
પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી કે દરેકનું જીવન સારા સ્વાસ્થ્ય, ઉત્સાહ અને આનંદથી ભરેલું રહે.
પ્રધાનમંત્રીએ ‘X’ પર શેર કર્યું:
નૂતન વર્ષાભિનંદન…!!! નવા વર્ષનો આ પાવન પ્રારંભ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની નવી આશાઓ લઈને આવે. સૌનું જીવન ઉત્તમ આરોગ્ય, ઉમંગ અને ઉત્સાહથી છલકાતું રહે, એવી હૃદયપૂર્વક શુભકામનાઓ!
— Narendra Modi (@narendramodi) November 10, 2026
“નૂતન વર્ષાભિનંદન…!!!
નવા વર્ષનો આ પાવન પ્રારંભ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની નવી આશાઓ લઈને આવે. સૌનું જીવન ઉત્તમ આરોગ્ય, ઉમંગ અને ઉત્સાહથી છલકાતું રહે, એવી હૃદયપૂર્વક શુભકામનાઓ!”
આ પણ વાંચો:- Govardhan Puja: ગોરખનાથ મંદિરમાં CM યોગીએ કરી ગોવર્ધન પૂજા, કહ્યું- ગાયની રક્ષા દરેક સ્થિતિમાં કરવી પડશે
