ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં કાયમી ધોરણે એક એર કંડિશન્ડ વધારાના કોચ રહેશે
અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: મુસાફરોની સગવડતા માટે, 09 જાન્યુઆરી 2021 (શનિવાર) થી ભાવનગર ડિવિઝનની ભાવનગર-કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (07203/07204) માં કાયમી ધોરણે એક વધારાનો એર કંડિશન્ડ કોચ (First cum 2nd AC coach) જોડવામાં … Read More
